પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પરી અને રાજકુમાર:૩૭
 

પરી અને રાજકુમાર : ૩૭ ધગધગતું રણ બની જત? ચેતને અન’તકાળ સુધી માગી રહ્યો છું. કુમારી

હવે અહી" જ અટકવુ' છે કે આગળ ચાલવું છે ?

કુમાર : આગળ કાં જઈશું ? નિષ્ફળ જીવનને હવે આગળ શું? કુમારી : આવા અસાષ `ક્રમ આજ? પેલા જાદુગરે શું આપ્યું હતું તે યાદ છે ? કુમાર : હા, સેવા. એ સેવા પણ કયાં સફળ થઈ ? કુમારી : એણે સેવા આપી છે, સેવાનુ સાલ્યું આપ્યું નથી. કુમાર : સેવાના સાફલ્ય વગર સેવા નિષ્ફળ જ કહેવાય. કુમારી ઃ તેાય શું કરીએ ? સેવાના વ્યાજમાં આપણે સર્વસ્વ આપ્યું. એ સ સ્વમાં સેવાની સફળતા પણ આવી જાય. રાજકુમારને અસંતાપ ન છાજે. કુમાર : હવે શું કરીશું ? કુમારી : સ‘સારને હિમાળે રહ્યાં રહ્યાં હાડ ગાળી નાખીએ. કુમાર : પછી ? [ અદશ્યમાંથી એક દિવ્ય પાદ પ્રગટ થાય છે. ] પાદ : કુમાર, કુમારી ! સ્વર્ગના દેવા તમને નાતરે છે. કુમાર : અમને ! પાદ : હા, તમને. હું વિમાન લાવ્યો છું. કુમારી : સ્વ માં શું છે? પાદ : સ્વમાં સુખ છે, આનંદ છે, અમૃત છે, કુમાર : ( સ્વગત ) : માટે જ દેવા આટલા બધા નિર્માલ્ય ! રા રાક્ષસે આવી દેવાન નસાડે. કુમાર : પાદુ ! અમે એક ઋણ ઊભું કર્યું છે. એ ઋણ સ્વમાં કેડી શકાશે ? પાદ: શાનું ઋણ ? ઋણમુક્ત થયાં માટે તા થવા સ્વર્ગ'માં નાતરે છે!