પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮:પરી અને રાજકુમાર
 

૩૮ : પરી અને રાજકુમાર કુમાર : જીવનભર સેવા લીધી છે. પાદ : તમારુ એ જીવન અહીંથી અટકે છે; સ્વર્ગ માં નવજીવન શરૂ થશે. કુમાર : નવજીવન પણ અમારું જ ને ? સેવા કરતાં અટકાવે એ નવજીવન અમારાથી સ્વીકારાય નહિ. સ્વગ'માં સેવા છે ? પાÖદ : સ્વ`માં સેવા હાય જ નહિ. ત્યાં રાગ નથી અને ઊણપ નથી; કલ્પવૃક્ષ મનસાગ્યું. આપે છે, અપ્સરાએ ગીતનૃત્યથી સદા મનર જન કરે છે, અને અમૃતનુ પાન કાળના ભયને દૂર કરે છે. સ્વર્ગમાં સેવાની જરૂર જ નથી. કુમારી : સેવા વગરનુ સ્વર્ગ અમારે વર્જ્ય છે. કુમાર : જ્યાં ગરીખી, રાગ, કલેશ, પરતંત્રતા, ત્યાં અમે જઈશું. એ ટળશે એટલે અમે સ્વર્ગમાં આવીશ. પા દ : કુમાર, કુમારી ! તમે જગતની ઘણી સેવા કરી; એ સેવાના ફળ તરીકે જ તમને સ્વર્ગ મળે છે. ચાલે. [ કુમાર અને કુમારી પરસ્પર સામું જુએ છે. એક પાસ નદુગર પ્રગટ થાય છે. ] નદુગર : જો ફળ લીધું તા સેવા બળી જશે, ફાક થઈ જરો. સ્વ કરતાં યે સેવા મેટી છે. [ નદુગર અદશ્ય થાય છે. કુમાર : ( કુમારીને ) : શુ’ કરીશું ? કુમારી : તે તમે જાણેા. જ્યાં તમે ત્યાં હું કુમાર : નિષ્ફળ સેવા ફાવશે ખરી ? કુમારી : શા માટે નહિ ? કદાચ ફળ મળતાં સેવા સેવા જ મટી જાય તા ? આપણે કેમ વ્રતભંગ થઈએ ? કુમાર : પાદ | મારા કાનમાં કાઈ ગુંજી રહ્યું છે કે અમને ફળ મળતાં અમારી સેવા ફ્રોક થાય. ક્ષમા કરો. અમે અમારે માર્ગે જઈશું; સ્વ'ને પથે કાઈ સુખભાગીને લઈ જાઓ.