પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પરી અને રાજકુમાર:૩૯
 

પરી અને રાજકુમાર : ૩૯ પાદ : અરે મૂર્ખ ! જલદી કર. દેવાની આજ્ઞા છે. ચાલો તમને અનેને તે વિમાનમાં લઈ જઉં. જોતા નથી પેલા મહાવ ટાળ તમારી તરફ ધસ્યા આવે છે તે કુમારી : એ વટાળ શું કરશે ? પાર્ષદ : એ તમને ઝડપી અનંત અંધકારમાં નાખશે. તમારું નામ નિશાન પણ નહિ રહેવા દે ! કુમાર : કુમારી ! આપણે નામિનેશાન રાખવું છે કુમારી : નારે ના! અને સતત જીવનના ખાજો ઉપાડતા તેત્રીસ કરાડ દેવામાંથી આપણે કેટલાને યાદ રાખીએ છીએ ? જેની યાદ નહિ તેનુ નામનશાને નહિ. સ્વર્ગમાં ગયે શુ’ વધારે છે? કુમાર : પાદ ! સ્વર્ગના દેવાને અમારા નમન કો. અમારે સ્વર્ગ ન જોઈએ. કુમારી : અને એ પણ કહેજો કે જે દેવા જગતની સેવા કરે છે તે જ દવા જગતમાં પુર્જાય છે. ફાલતુ દેવપણું કાને ગમે ? પાદ : તમે જાણે. પૃથ્વીનાં કીટથી સ્વર્ગ સુધી કેમ ઉડાય ? [ પાદ જરા દૂર જાય છે. કુમાર : કુમારી, દવાને આપણે દુભવ્યા. કુમારી : એ તે। ઠીક. પુણુ... (1 કુમાર : પેલા વટાળ પાસે આવે છે, ખરું? ખીક તા નથી ને ? કુમારીઃ ના. અને તમે જરા વધારે સરસાં આધા; રહીસહી બીક હશે તે ટળી જશે. [બને અડાડ બેસે છે. તેવરાળ ધીમા ધીમા આગળ આવે છે; તે તરફ બને તાકીને જુએ છે. કુમાર : કુમારી ! આ તેજના અંબાર કે અંધકારના પુંજ ? મને તેજ અને અધકાર બને દેખાય છે. કુમારી એ સાફાનભ ઝંઝાવાત શાન્તિભર્યા સાગર ? મને એમાં ઉછળતાં માન અને શાંતિભરી સપાટી બને દેખાય છે.