પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પરી અને રાજકુમાર:૪૧
 

પરી અને રાજકુમાર : ૪૧ કુમારી : હા. આલિ’ગન સર્વદા અજિત છે...ઝંઝાવાત કેમ થંભી ગયા? આપણને હજી કેમ આવરી લેતા નથી? કુમાર : આપણે હજી એ તેજપુજને પાત્ર નહિ હોઈએ. કુમારી : મારી નાનકડી બહેન એને તમારા લાડકા ભાઈ એ બંને લાયક, અને આપણે જ નહિ? કુમાર : કુમારી | જીવનને વીંધતી એ બે ક્ષણા હજી તને યાદ રહી છે ખરી. [ તેજમાંથી તીણી બૂમ સંભળાય છે. ‘ બહેન ! હું અહીં છું; ખેાળી કાઢા ! ' ‘ ભાઈ ! વધાઈની શી ભેટ લાવ્યા ? ') શી ભેટ લાવ્યા?’ ] કુમાર : પરી! મારી પરી! પેલાં બે ખાવાયેલાં બાળકો આ તેજ પુજમાં સંતાયા છે. ચાલ, આપણે ખાળી કાઢીએ. કુમારી : હા, ચાલેા. એટલું અધૂરું ન રહી જાય. મૃત્યુ અહીં ન આવે તા આપણે તેને જઈ ભેટીએ, કુમાર : ઉપાડા પગ. કુમારી : પણ મારા હાથ ન છોડોા, રાજકુમાર ! [કુમાર અને કુમારી બંને પરરપર હાથ ઝાલી ડગલું ભરે છે. પ્રકાશ ધીમે ધીમે પાસે આવે છે. પા`દ : ( ઊડી જતાં સ્વગત ) : મૃત્યુને ભેટવાના લહાવ અમરને પણ નહિં! સામે મેાંએ મૃત્યુને ભેટે એ જ સેવા. [પાÚદ અદશ્ય થાય છે. પરંતુ તેના સ્વગત ઉચ્ચારના પડઘો રાત પડે છે. કુમાર : કુમારી! સાંભળ્યું ? કુમારી : હા. હજી તેા સેવાના આરંભ થાય છે. ચાલેા ઝડપથી.