પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

લાલાપટેલની ‘ લાયબરી’ પ્રવેશ પહેલા સ્થળ : ગામનું ફળિયું'. વૃદ્ધ લાલાપટેલ'હળ ઝાલીને બહાર આવે છે. દૂરથી એક વરતાણયા ગામનાકર હાથમાં ડાંગ ઝાલી WHIL ,, પ્રવેશ કરે છે, TUOTE સમય : સવાર અગર સાંજ. પાત્રા : લાલાપટેલ, વરતિયા, મુખી. [ પડદા ઊઘડતાં વીણાનું દિવ્ય વાદન દૂરથી સંભળાય છે. સરસ્વતી-કુમારિકાદેવી વીણા વગા ડતી અદશ્ય થાય છે. વરણિયા : પટેલ ! એ લાલાપટેલ ! તમને સાહેબ ખાલાવે છે. લાલાપટેલ : ઊંઘી ગયા તારા સાહેબ ! છે. કાંઈ કામ ધધા ? મહિને દહાડે પગાર ખાવા અને ગામડેગામડે રખડવું. સરકારને કૅટલા સાહેબા જોઈએ એની સમજ પડતી નથી. વરતણિયા ઃ આવ્યા વગર ન ચાલે. તમારા વગર કામ અટકયુ” છે. લાલાપટેલ : અરે પણ મારું કામ અટકશે તેનું શું? સાહેબ કાંઈ ખેતર ખેડવા લાગવાના છે? વરણિયા : તે ખેતર ખેડવુ' હાય તા સાહેબ શાના થાય ? લ્યા, આ મુખી તમને તેડવા આવતા લાગે છે. [મુખી ઉતાવળે પ્રવેશ કરે છે. મુખી : રામ રામ, લાલાપટેલ ! જરા ચારે યાલે ને ? લાલાપટેલ : રામ રામ ભા! ચારાતા કેક વરસેાથી છેડયો છે. હવે શું કામ પડયું ?