પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪:પરી અને રાજકુમાર
 

૪૪ : પરી અને રાજકુમારે મુખી : પટલ ! તમે તેા ગામનું નાક છો. અમે તા નામના મુખી; ખરા મુખી તે। તમે. લાલાપટેલ : રાખ તારું મુખીપણ ! સાહેબાના દુ:ખે તા પટલાઈ છોડી. ત્રીજો દહાડા થયા ને કાઈક સાહેબ ફરી જ ખ્યા છે. એક સાહેબ કહેરો કે સીસીટી કાઢા; બીજો કા પંચાત ભયે જા, ત્રીજો કહેશે કે અમે કહીએ તે બી વાપરા, અને ચોથા કહેશે વિલાયતી હળવાપા. એના બાપના જ સેગન જો એણે દેશી હળ પણ ઊંચકી જેવુ હાયતા ! પેલા છોકરાને હાંકતા ડિપેટી આવે તે તા જુદા ! અને જમાદારને ગાળો ભાંડવા છોડી જ મૂકવા હોય છે. એ મુખીપણું તું જ કર, ભાઈ ! મુખી : તમારા જેવા ટી પડે એટલે કાઈએ તેા મુખી થવું પડે ને ? પણ હવે ચાલા, પટેલ ! સાહેબ કચારના રાહ જુએ છે. લાલાપટેલ : પશુ છે શું આજે ? કાંઈ પૈસા કાઢવાના હરો પાછા. ભાઈ ! પીડા કરતાં હતા. અમલદારા લાંચ લેના હાય તા છૂટા થાય. મુખી : છે તેા એવું જ, પણ તમારા ખાલ ઉપર વાત અટકી રહી છે. લાલાપટેલ હા કહે તા લાયબરી કાઢીએ એમ ગામલેડા કહી ચૂકયા. એટલે હવે તમારી જરૂર પડી છે. લાલાપટેલ : ગામ લેાકને મન હોય તા મારે શું ? પાંચ પચાસ હું ચેનેડીશ. પણ સે। વાતની આ એક વાત કહી દઉં : એમાં છોકરા છોગાં રાખી ચાપડા વાંચતા ફરતા, ચા પીશે અને ખેતામાં કાઈના જીવ ચોંટશે નહિં- એ તમારી લાયબરી ! મુખી : તે હું કાં નથી જાણતા ? પણ ચારે આપીને સાહેબને કા એટલે કે તે નક્કી થાય. લાલાપટેલ : ત્યાં આવ્યા એટલે થઈ રહ્યું. શરમ છંડારો નહિ અને 1 સાસાયટી-કોપરેટિવ