પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રવેશ બીજે સ્થળ : પુસ્તકાલયનું મકાન. પુસ્તકાનાં કળાટ. મેજ ઉપર છાપાં કેટલાક વાંચતા ાય છે. ગ્રંથપાલ બેઠક ઉપરથી ઊઠી ધીમે ધીમે કરે છે. સમય : સધ્યાકાળ, કેટલાક દિવસ પછી. પાત્રા : ગ્રંથપાલ, લાલાપટેલ, યુવકા. ગ્રંથપાલ : હવે સાત વાગ્યા. પુસ્તકાલય બંધ કરવાનો સમય થયો. પહેલા યુ : બે મિનિટ આટલું વાંચી લઉં. બીજે યુ : તમારા લાલાપટેલ તેા હજી આવ્યા નથી. પછી બધ કમ કરશે ? [ લાલાપટેલ ઉતાવળા પ્રવેશ કરે છે. લાલાપટેલ : આવ્યા આવ્યા, ભાઈ ! બળદ ભડકચોને તોફાન કર્યું, એટલે મારે હવાડે લઈ જવા પડયો. મને જરા કહી દો અને કે આજના શા સમાચાર છે? પહેલા યુ : : પટેલ ! તમે તા પુસ્તકાલયની વિરુદ્ધ હતા ને ? બીજા યુ : અને છેકરા વડી જશે એમ કહેતા હતા. ત્રીન્ને યુ : પછી આ અઠવાડિયાથી કેમ રોજ આવવા માંડયુ છે બાલાપટેલ : મારી વાત કઈ ખાટી છે ? આ તે। સાહેબના શકા રાખી કા’ક વખત આવું છું, અને આ ગ્રંથપાલભાઈ ગપ્પાં મારે છે તે સાંભળું છું. ભલા, આટલે બેસી વાતા કરીગે તેમ અડધી ઘડી અહીયા. ગ્રંથપાલ : લાલાપટેલ ! હું ગપ્પાં નથી મારતા, બધી બનેલી વાત છાપાંમાં આવે છે. જ