પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮:પરી અને રાજકુમાર
 

૪૮ : પરી અને રાજકુમાર આપણે તો કાંતવાનું શરૂ કરી દીધું છે. ભલા, માખી મારતા બેસે. તેના કરતાં જરા હાથ હલાવા ! એમાં બેટ લાગે તે। ગજબ થાય. બીજો યુ : પટેલકાકા ! તમારી ભૂલ થાય છે. ગાંધીજી તા સ્વરાજ્ય માગે છે! લાલાપટેલ : તેમાં કાઈના બાપનું શુ લૂટી ખાધું ? અને આ ગ્રંથપાલભાઈએ તે દહાડે વાંચ્યું. તેમાં તા પેલે વિલાયતના વજીર અને દિલ્લીના લાટસાહેબ-એમણે પણ સવરાજ આપ વાનું કહ્યું છે ને ? પછી વાંધો શે। ? ત્રીજો યુ : જુએ, આ છાપુ’ વાંચે. ગાંધીજીનું સ્વરાજ્ય અને સરકારનું સ્વરાજ્ય જુદાં છે. લાલાપટેલ : હાં, એ જ વાંધા આવ્યો. પેલા ભણીભણીને પોટલા ફાર્ડ છે; એમને ટ્રેડ નમાવી મજૂરી કરવી નથી. એમને ત કાને કલમ ખાસવી છે, અને સાહેબ બની પગારના લૂમખા લેવા છે. એટલે પેલેા મહાત્મા કહે એ શેના માને ? કીક. પણ આપણે શું ગામડયાંએને ? વાંચે ને ભાઈ ? નવજીવન ’ મેટથી [ ગ્રંથપાલ સંભળાવેછે. ] r વાંચી