પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦:પરી અને રાજકુમાર
 

૫૦ : પરી અને રાજકુમાર [ છેકરીની આંખ ભરાઈ આવે છે. ગ્રંથપાલ : ઘેલી ! એમાં રડે છે શું? આ બધી ચાપડી તારી જ છે ને ? એના કરતાં સરસ આપું.

ત્રીજી છો : અને આ મારી કીકીબહેન માટે તે! ચીંતરામણની જ ચેપડી આપો. બિલાડી ને કૂતરા જોઈ એ તે એવી ખુશ થઈ ગઈ ! ગ્રંથપાલ : તમે બધાં આ બાંકડા ઉપર બેસી જાએ. જગા બધાં માટે નથી ? હરકત નહિ. જે નાનાં હેાય તે બેસે અને મેટાં હુંય તે હારબંધ ઊભાં રહે. મે' બધાં માટે પુસ્તકા કાઢી રાખ્યાં છે. [ઉત્સુક બાળકાનાં પુસ્તકા પાછાં લઈ તેમને બીજા પુસ્તકા આપે છે. પાછળ એક પછી એક યુવકેા ભેગા થાય છે. પુસ્તકા લઈ નીકળતાં બાળકા પૂછાપૂછ અને હસાહસ કરતાં બહાર નીકળે છે. યુવકૈાને પુસ્તકા આપવાના વા આવે છે. ] ક્રમ ભાઈ! પુસ્તક પસંદ કર્યું…? પહેલા યુ૦ : હા. નેપોલિયનનુ જીવન કાઢી આપે; મને જીવન- ચરિત્રા જ ગમે છે. ગ્રંથપાલ : ઠીક, પણ જે પુસ્તક તમે લઈ ગયા હતા તે વિષે નોંધ લખી ખરી ? બીજે યુ : હા, હા. જુએ. [એક નાની નોંધપાથી કાઢી આપે છે. ] ગ્રંથપાલ : ( જોઈને ) જુએ, આજે નવા વાંચનારા પણ આવ્યા છે. જે યુવકો છે તેમને આ ભાઈએ લખી તેવી નોંધ રાખવા મારી વિનંતિ છે. જે નોંધ લખશે તેમના કહ્યા પ્રમાણે હું નવાં પુસ્તકા મંગાવી આપીશ. સાંભળો :