પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
લાલાપટેલની ‘ લાયબરી’:૫૧
 

લાલાપટેલની ‘લાયમરી ’: ૫૧ નોંધ ૧ વાંચનારનું નામ કેવળભાઈ, ઉંમર વર્ષ ૧૬ ૨ પુસ્તકનું નામ નાનાર્ડનવીસ. ૩ કેટલા દિવસમાં વાંચ્યું. એક દિવસમાં ૪ અભિપ્રાય; ઘણું ગમ્યું ? હા ગમ્યું. ? × ન ગમ્યું ? ૫ વાંચી શું સમજ્યા ? < ... ' ... ‘ નાનાડનવીસ મેટા મુત્સદ્દી હતા. મરાઠા રાજ્ય ટકાવી રાખવા એણે ઘણુ કર્યું. એ જ્ગ્યા ત્યાં સુધી અંગ્રેજો ફાવ્યા નહિ.’ ખીજો યુ : હું પણ લખી લાવ્યા વ્રુ. ગ્રંથપાલ : કયુ પુસ્તક લઈ ગયા હતા ? ખીજો યુ : હૃદયની લ્હાણુ ' આપણને તે વાર્તાએ ખૂબ ગમે છે. ગ્રંથપાલ : ઠીક. કેટલીક વાર્તાઓમાં ઝેર રહ્યું છે એમ મનાય છે; કંઈક અંશે એ ખરું છે. પરંતુ વાચનના શૅાખ એ જ અમૃત- રૂપ હાઈ પુસ્તકમાં રહેલા ઝેરને ઉતારી નાખશે એટલે હરકત નહિ. તમારી નોંધ રાત્રે જોઈશું. [ લાલાપટેલ તથા ખીા ત્રણુ ચાર પુખ્ત વયના ખેડૂતા આવે છે. બધા તકલી કાંતતા હેાય છે. ] આવેા, લાલાપટેલ ! તમે તા ખૂબ કરી. ઘેર તા રેટિયા ન શાળ શરૂ કરી દીધાં. હવે રસ્તે ચાલતાં પણ તકલી ફેરવવા માંડી ! લાલાપટેલ : એમાં કાં હાથ ઘસવાના છે? આ વનચર બધાં વાંચે જ છે કે બીજું કંઈ કરે છે? મુખી : કેમ લાલાપટેલ ! હવે રેંટિયા તા ઘેરઘેર થઈ ગયા. લાલાપટેલ : પણ પાછા વાંચવાને ચડસે ચડે અને કામકાજ મૂલે