પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રવેશ ચાથા સ્થળ : પુસ્તકાલય. સમય : સંધ્યાકાળ કેટલેક દિવસે. પાત્રો : ગ્રંથપાલ, લાલાપટેલ, મુખી, યુવકૈા. [ ગ્રંથપાલ તેમ જ ખીજા યુવકા વાર્તા કરે છે તથા વાંચેલાં પુસ્તકાની નોંધ જુએ છે તકલી ફેરવતા લાલાપટેલ આવે છે. ] ગ્રંથપાલ : રામ રામ, પટેલ ! આવે. લાલાપટેલ : રામ રામ, ભયા ! રામ રામ. તમે તેા ભાઈ ભૂરકી નાખી, ઊં! સાહેબને તા મે" સંભળાવેલું કે આ લાયબરી કાઢતાં ગામ બગાડશેા. પણ આ તે। જબરું થયું. અમારા જેવા આંખ જવાની તૈયારીવાળાએ અહીં આવે છે, અને પેલાં કશું સમજે નહિ એ વાંદરાં પણ ફરી વળે છે. આ પણ એક દેવદર્શન જ છે ને ? સરસ્વતીમાનું! ગ્રંથપાલ : ખરું છે, પટેલ ! આ તા સરસ્વતીનું મંદિર. જ્યાં એ મદિર હોય ત્યાં સર્વાંગ સુખ માનવું, પણ મારે હવે આ છેાડવાનું છે ! લાલાપટેલ : શું થયું. ભાઈ ? કાઈ અકી ગમે તેમ બકી ગયા કે શું? અમે ગામડિયા ! તમારી ગળી ગળી ખેાલી અમને ના આવડે. એમ ગામ ઉપર શે’ ખીા ? ગ્રંથપાલ : નાના, લાલપર્ટલ ! આ ગામ તે મારું ગામ બની ગયું છે. ઢાઈ મને કાંઈ કહેતું યે નથી, અને કહે તા મને ખાટું લાગતું પણ નથી,