પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪:પરી અને રાજકુમાર
 

૫૪ : પરી અને રાજકુમાર લાલાપટેલ : ત્યારે જવાની શી વાત કરી ? ગ્રંથપાલ : મને નાકરીમાંથી ફારેગ કરે છે. લાલાડેલ : ભલા ભગવાન ! પણ કાંઈ કારણ ? ગ્રંથપાલ : પેાલીસને વહેમ આવ્યા. લાલાપટેલ : એમાં પેાલીસને શી લેવાદેવી ? ચારીચખારી કરતા હાઈએ તેા એ જુએ 1 ગ્રંથપાલ : તમે બધા ખાદી પહેરા છે, ચરખા ચલાવા છે, વ માનપત્રો વાંચેા છે, રાત્રે ભણેા છે કે ભજના ગાઓ છે, સવારમાં પ્રભાતફેરી ક્રુરી છે, ટાળે મળી ગામનું કામ કરા છે, એટલે તેમને વહેમ આવ્યા કે ગામ ફાટી ગયું. [મુખી અને બીજા વૃદ્દો આવે છે. લાલાપટેલ : તે ગામ ફાટે તે ગામને ગરદન મારે! તમારે શું? ગ્રંથપાલ : મારે લીધે આ બધું થાય છે. એમ પેાલીસને લાગ્યું. લાલાપટેલ : અરે પણ એમાં બગાડયું શુ’? સરકાર પાસે દાયુિ માગતા નથી, ભલી રીતે કામ કરીએ છીએ— મુખી : પણ આપણા ગામના ચારછ જવાનિયા ગાંધીપથમાં બળીને પકડાયા એટલે વહેમ તે આવે જ ને ? લાલાપટેલ : આ વળી ડાઘો ખેલ્યા ! આખા મલક ગાંધીપથ પાળે છે એ તું નથી વાંચતા ? પેલા વિલાયતવાળા પણ કાંઈ એવું જ કરે છે એમ આજે જ વાંચ્યું'. ગાંધીપથ શું કરવાને કહે છે ? એ તે પરભુના પંથ છે. મુખી : પણ એમાં તા રાજકીય લડત રહેલી છે. લાલાપટેલ ( હસીને ) : નહિ ડા, નહિ તલવાર; હિમાર, નહિં રૃ ! તા કે એનુ નામ લડત ? ઠીક બાપા ! પણ આ ભાઈ ય છે તેનું શું ? પહેલા યુ : અમે તા એમને અહીં રાખી લેવા માગીએ છીએ.