પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
લાલાપટેલની ‘ લાયબરી’:૫૫
 

લાલાપટેલની લાયબરી ’ : ૫૫ ખેડૂતને ઘેર કણુની ખાટ શી ? લાલાપટેલ : એમાં શી મેાટી વાત ? ભલા ગુજરા થઈ જશે. - બીજો યુ : પણ ગ્રંથપાલ ના પાડે છે. મુખી : અને એ ભાઈ અહીં રહેશે તા પેાલીસ એમને અને આપણને રાડવા કરશે. લાલાપટેલ : ર′જાડયુ' હવે! એ ડફણાં ખાઈ લઈશું' [ યુવકોનાં મુખ સખત થાય છે. ] ગ્રંથપાલ : મારે તેા જવુ જ પડશે. એમાં મને પણ લાભ છે. હું માત્ર ગ્રંથપાલ હતો તે મારે ઘેર જઈ ખેડૂત થઈશ. મે તમને સરસ્વતીપૂજન શીખવ્યું અને તમે મને ભૂમિપૂજન શીખવ્યું. એ વિદ્યા ભેગી મળ્યે કલિયુગ ભાગી જાય એમ નળાખ્યાન કહે છે. અને તેકરી કરતાં મજૂરી આછું. હિં આપે. માત્ર અને એક ચિંતા રહે છે. પહેલા યુ : શાની ? ગ્રંથપાલ : આ પુસ્તકાલયનું શું થશે ? લાલાપટેલ : તે આ લાલેાપટેલ મરી ગયા છે શું ? લાલાની લાય ખરી લાલેા જીવતા હશે ત્યાં સુધી ચાલશે ! લાવ લ્યા. મારા ગાબા અને ધાબળ. લાયબરીના આટલા અને મારા ચરખા ! પણ જતાં પહેલાં આ થેાથાં કેમ આપવાં લેવાં તે બતાવતા જજો. પછી જોઉં છું! કાઈ ના આવે તો કાન ઝાલી ઘસડી લાવું. ભાર શા ? [ગ્રંથપાલના મુખ ઉપર પ્રસન્નતા છવાય છે. સહુ કાઈ હુસે છે. વાતાવરણમાં વીણાનુ દિવ્ય વાદન ફેલાય છે. ]