પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સ્થળ : ગાઢ, વિકટ પણ શીતળ વન. સમય : ઈસવીસદી સેાળના પાછલા ભાગના પ્રભાત પછીના સમય વનશ્રી : ભાગ્યશ્રી : વનશ્રી : પ્રવેશ પહેલા [જંગલની ઝાડીઓમાં સૂર્ય પ્રવેશ આછા આછે થઈ એક સ્વપ્નભૂમિ રચે છે, અને ઘેાડાના ધાસિયા ઉપર સૂતેલા યુવાન કુંવરજી દેસાઈ પાસુ’ બદલે છે. વનવાસિનીનાં વસ્ત્રો પહેરી વનશ્રી અને ભાગ્યશ્રી સ્વપ્નભૂમિમાં ગાતાં ગાતાં પ્રવેશ કરે છે. ] મુજ વેણીનાં ફૂલ ખૂટથાં આજ, સૌરભ થાં ખાવાણી ? મુજ હૃદયવહેણુ શું તૂટથાં આજ રસન્ત્યાતિ હાલાણી. મહેતાં ! સુરભિ નાચે ધન સહુને તારાં રસકુસુમે લખપતિને મહેલે મહેકે, ઠેકે આજ. સૌરભ ત્યાં ખાવાણી રસન્ત્યાતિ અ‘ખાણી ! આંગણીએ ખાવાયા વેરા પુષ્પ મારો.