પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮:પરી અને રાજકુમાર
 

પટ : પરી અને રાજકુમાર મઢીએ ૩ વર૭ : બાંધે।રસતારા આજ રસની ન્યાત પિછાની. [ સૂર્યનું એક કિરણ નિદ્રાવશ કુંવરજીની આંખ ઉપર આવી ઠરે છે. કુંવરજી જાગૃત થઈ સ્વપ્નની ધૂનમાં બેટલી ઊઠે છે. ] ન તન્હા મન ગીરફતારમ બદામે ઝુલ્ફેઝીખાઈ. | વનશ્રી અને ભાગ્યશ્રી અલેાપ થાય છે. સાથે કુંવરજીની સ્વપ્નસૃષ્ટિ અદશ્ય થાય છે. ] આ ભવ્ય દેવદારૂની ભુલભુલામણીમાં કાઈ દેવી અદશ્ય થઈ ગઈ ! શી વનની ઉદારતા ! જાણે પાવતી પ્રસન્ન થઈ કહેતાં ન હોય કે ‘માગ, માગ ! જે માગે તે આપું.’ છાયા, ફળ ફુલ બધુ ય મબલખ | હાથ ઊંચકા અને કાવે તે લા. માનવી ! વર્ષો ઘટયું. કાઈને આપે તે ઉદારતાથી ફૂલીફાલી જાય છે. પેલા હાફેઝ યાદ આવે છે. આ મહાવનનું મે।કળું હૃદય તેનામાં હું જોઉં છું, અખાલે હિન્દુયશ ખખ્સમર સમરદો બુખારા રા. ગાલના તલ ઉપર સમરકન્દ બુખારો કુરબાન કરવા નીકળ્યા. અને તે એનાં તા હતાં નહિ ! [ દસબાર ભીલ તીરકામઠાં અને ભાલાં લઈ વનરા- ૧. તારા કાળા વાળની લટમાં બધાંયલા હું એકલા નથી. હાસ. ૨ સનમના ગાલ ઉપરના કાળા તલ માટે હું સમરન્દ અને ખુખરા બક્ષિસ આપી દઉં !