પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કુંવરજી દેસાઈ:૫૯
 

કુંવરજી દેસાઈ : ૧૯ જિમાંથી નીકળી આવે છે, અને કુંવરજી આસ- પાસ વીટળાઈ વળે છે. ] અણ્ણા કાણુ છે ? ( સ્વગત ) દેહ ઉપર કેટલી સુંદર કાળાશ | કાળુ મખમલ નણે ! પહેલે ભીલ : ચૂપ ! બીજો ભીલ : પાસે જે હેાય તે મૂકી દે! ત્રીજો ભીલ ( ભાલે બતાવી ) : નહિં તે। જીવ ખાવા પડશે. કુવરજી ( ભીલાની ધમકી સાંભળી ન હૅાય એમ ) કેટલા સમય થયા હરો ? આ વનમાં સૂર્ય પણ દેખાતા નથી. ચેાથે ભીલ : દેખાશે હુમણાં. મેલ ને એક અડÀાથ ! પાંચમા ભીલ (ડાંગ ઉગામી ) : લે, સૂરજ દેખાડુ ? કુંવરજી (સહેજ કડક બની ભીલેાના ઉદ્દેશ સમજી પાસે પડેલી બરછી હાથમાં લઈ) : હાથ હઠાવ, બેવકૂફ ! મારી બરછી ઉપર તમે બધા ઘસાઈ ન જા ! છઠ્ઠો ભીલ ( અંદર અંદર ) : કાઈ મેાટા માનવી લાગે છે. સાતમે। ભીલ : પણ સાથે તા કાઈ છે નહિ ! આઠમા ભીલ : ભૂલા પડયો હશે. પહેલા ભીલ : તે વગર અહી આવે ? ખીજો ભીલ : જરા ધીરા પાડી એની બરછી પડાવી પછી લૂટીએ. કુંવરજી : અલ્યા, કાલેાલના રસ્તા કયા ? પહેલા ભીલ : એ તા વેગળ રહ્યો. બીજો ભીલ : કયાંથી આવા છો ? કુંવરજી : અમદાવાદથી. ત્રીજો ભીલ : ભુલા પડવા લાગેા છે. કુંવરજી હા ભાઈ ! પાછલી રાત્રે નીકળ્યા. મારા થોડા આગળ ધ્ધા, અને મારા સવાર પાછળ રહી ગયા. ૧ ગેાધરા પંચમહાલના એક તાલુકાનું મુખ્ય ગામ,