પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨:પરી અને રાજકુમાર
 

૬૨ : પરી અને ગજકુમાર ચેાથેા ભીલ : તે હવે ખીજે કયાં જઈશુ? આપને આશા મ એટલે અમારે મનખા સધરી જશે. કુંવરજી : ત્યારે હું હવે નાહી લઉં અને આગળ જાઉં, પાંચમા ભીલ : બાપજી! નહી લે; અમે જોડે જ થઈશુ છઠ્ઠો ભીલ : તે આપણે દેસાઈને ભૂખ્યા જવા દેવા છે? સાતમા ભીલ : ,મીનની લાલચમાં કાઈને સાંભરતું યે નથી ક દેસાઈનું ભાથું આપણે ખાલી કર્યુ" છે! કુંવરજી ઃ મને રસ્તે પાડજો, જમવાની વખતે હુ ગામ પહોંચી જઈશ. આઠમેા ભીલ : એમ તે થતું હશે ? આપ ભૂખ્યા જાએ તે અમારા ભીલવાડા લાજે ! આપ આ નદીમાં નાહી આવે; ત્યાં ક ભેગુ કરી દઈશું. કુંવરજી ( ઘાસિયામાંથી સ્નાનનાં સાધને કાઢતાં, સ્વગત ) : કેટલા ભલા અને ભેાળા માનવીએ! એમને લૂંટારા કહી આપણે પકડીએ છીએ, તેમનાં કાંડાં કાપીએ છીએ, અગર તેમના હાથપગમાં ખેડી જડીએ છીએ. પેષણનું સાધન ન આપીએ તા એ ખીજું શું કરે ? [વનમાં ગીતના પડઘો સંભળાય છે સહુને આંગણીએ વેરા ખાવાયાં પુષ્પ મારાં ] (પ્રકાશ ) અલ્યા અહીં કાણુ ગાય છે? પહેલે। ભીલ ( આશ્ચર્યથી ) : આનું નામ તે નસીબદાર, ખીએ ભીલ : એ તે બાપ ! કાઈ સારું માનવી ડાય તો તે માતાજીને દેખે અને સાંભળે. ત્રીો. ભીલ : માતાજી આપને પ્રત્ન છે. કુંવરજી (સ્નાનનો સામાન લઈ આગળ જતાં હસતાં હસતાં) : શું એલા છો તમે?