પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કુંવરજી દેસાઈ:૬૩
 

કુંવરજી દેસાઇ : ૬૩ ચેાથેા ભીલ : બાપજી! ખરુ કહીએ છીએ. પુણ્યશાળી જીવ વગર માતા... [કુંવરજી આગળ વધે છે. સામેથી વનશ્રી દેવી ગાતી ગાતી પસાર થાય છે તે કુંવર દેખે છે. ] સહુને આંગળીએ વેરે ખાવામાં પુષ્પ મારાં ! મઢીએ બાંધે રસતારા આજ રસની જ્યેત પિછાણી. [ વનશ્રી અદશ્ય થાય છે. ] ફેરવી) : જાગતાં સ્વપ્ન ! પણ એ સ્વપ્ન સારુ છે. વન સહુને પુષ્પ આપે છે. માનવી પાતાનાં પુષ્પની પરબ માંડે તા ઝૂંપડીએ પણ આપણે ઝુમ્મર લટકાવીએ. કુંવરજી ( આંખા ઉપર હાથ