પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬:પરી અને રાજકુમાર
 

૬૬ : પરી અને રાજકુમાર ખીજો ખે : નહિં તા આ દુકાળના વરસમાં અમે મરી જઈશું. કુંવરજી : અલ્યા કાણુ ? ભાથી ? અરજણ ? બહુ બદલાઈ ગયા. હવે તા બરાબર પટેલ જેવા દેખાઓ છે. ત્રીજો ખે : આપનાં પૂન્યપરતાપ. સાથે ખે : આવ્યા હતા. આને લૂટવા, અને આપે અમને પ બનાવ્યા. પાંચમા ખે૦ : હવે અમને પટેલ રાખવા હોય તે પાછા આરોગ આપે, બાપજી ! કુંવરજી : જા જા; હમણાં જમા અને પછી આવે. જમ્યા પછી બીજી વાત. ( સિપાઈ તરફ જોઈને ) આમને આપણે રસારું લઈ જાઓ. [ કારભારી અને કારકુના નિરાશા તેમ જ વિસ્મયસૂચક મુખમુદ્રા દર્શાવે છે. સિપાઈ ખેડૂતાને જમાડવા લઈ જાય છે. ] હાં, પછી કારભારી ! આપણા વસૂલની વાત કેટલે આવી ? ગામડે ફરતાં જીવ ચાલતા નથી. આ વર્ષે આઠ આની પાક લાગે છે. કારભારી : ( ગંભીરતાથી ) જી ! કુંવરજી : કમ ગંભીર બની ગયા ? [ કારભારી એક કાગળ દેસાઈ પાસે મૂકે છે. ] કાગળ છે ? ( વાંચીને ) સબાસાહેબની બહુ કડક અમદાવાદના ઉઘરાણી છે. કારભારી : સાહેબ ! હવે તા મારે ખાલવુ પડશે. કુંવરજી : તે તને બાલવાની કાણે ના કહી છે? કારભારી : હવે આપે સમજવું જોઈએ. . કુંવરજી : શુ' સમજવાનું છે ? કારભારી : જમાદીમાં અડધી રકમ ખૂટે છે.