પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કુંવરજી દેસાઈ:૬૭
 

કુંવરજી દેસાઈ : ૬૭ કે વર : વર્ષ પણ આઠ આની જ છે. કારભારી : પણ દેસાઈજી ! સૂબાસાહેબ કશું સાંભળવાના નથી, અને આપ તો ખેડૂતા ઉપર સખ્તી કરવા દેતા નથી. કુવરજી ઃ કાણે ના કહી ? આપણાથી બને છે એટલું કરીએ છીએ, કારભારી : આના કરતાં બીજી કઈ ના પાડવાની હોય ? અમે અહીં વસૂલ માટે અગૂઠા પકડાવીએ છીએ, અને આપ એ લેાકાને જમવા મેાકલી દેા છો ! કુંવરજી : અંગૂઠા પકડાવતાં જીવ નથી ચાલતા. કાણે આ જુલમી રીત દાખલ કરી હશે ? અને મારે ખારણે આવનાર કોઈને પણ ભૂખ્યુ તા રખાય જ નહિ. કારભારી : એમ બધા ખેડૂતાને ખવરાવતા કરીશું તે। પછી આપણે માટે શું રહેશે ? બાદશાહને પોસાય નહિ એવા આપણા ખ, કાં સુધી એ ચાલશે ? કુંવરજી : ચાલશે ત્યાં સુધી ખર્ચ રાખીશું; નહિ મળે તે દહાડે બંધ કરીશું. MY 10 કારભારી : એમાં તો દેવું થઈ જાય છે તેના વિચાર થવા જોઈએ. શાહુકારાનું લહેણુ* વધતું જાય છે, વ્યાજના પાર રહેતા નથી. અને બાદશાહી ખાનામાં ભરવાને રકમ મળતી નથી. જો ખેડૂતા ઉપર સખ્તી નહિ થાય તા સૂબાસાહેબ આપણા ઉપર સવાઈ ચઢાવશે, આપણી મિલકત જપ્ત થશે, ખેડૂતા નટ બનતા જશે...અને... અને...દેસાઈગીરી બીન કાઈ પાસે... કુંવરજી : જમીન આબાદ કરવા અને લાાને આબાદ કરવા મે' દેસાઈગીરી લીધી છે : આંખેા મીંચીને બાદશાહી ખજાના ભરવા માટે નહિ, ખરા ખજાના તા આ ખેડૂતાની જમીનમાં છે. કારભારી : ગઈ કાલે જરા સખતી કરી તે થાડુ વસૂલ આવ્યું. સખતી વગર રૈયત માને નહિ. પ્રજા તા રાજા રામની પણ નથી થઈ ! કુવરજી : જરૂર ડાય ત્યાં સખતી કરી. પણ આપણાં જ બચ્ચાંને