પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦:પરી અને રાજકુમાર
 

૭૦ : પરી અને રાજકુમાર કુંવરજી : આ સાલ અમુક સ્થળ તા મસલની છૂટ આપવી જ પડશે.

કારભારી : એ તે। આપણે ઘણી વખત લખ્યું. પશુ ઉપર કાઈ સાંભળે તે ને ? કુંવરજી : તા આજે છેલ્લું લખી દો કે સૂબાસાહેબ ફાવે તેને દેસાઈ- ગીરી આપે. આપણાથી લેાકાનાં લેાહી પીવારો નિહ ! [ એક સ્વાર આવી કુંવરજીને સલામ કરે છે, અને તેમના હાથમાં એક પત્ર મૂકે છે. વર માનપૂર્વક વાંચી જાય છે. ] કારભારી ! સૂબાસાહેબના હુકમ છે કે મારે કાગળ દેખતાં અમદાવાદ જવુ'. [ કાગળ કારભારીને આપે છે. કારભારી ( કાગળ વાંચતાં) : મેં ધાયુ" જ હતુ, સાહેબ ! આપે મારું માન્યું નહિ. આ હુકમ તા ભારે થઈ પડશે ! કુંવરજી : શા માટે ? કેવી રીતે ? કારભારી : સૂબાસાહેબ અમદાવાદ ખેાલાવે તે કાં તા પોશાક કે છત્રીમશાલ આપવા, અગર... કુંવરજી : ( હસીને ) ખેાલ આગળ. અટકે છે શુ…કામ ? કહે ને કે પેાશાક ન આપે તે પગે ખેડીએ પણ જડે ! કારભારી : એમ તે થવા દેવાય ? કુવરજી : આટલાં વર્ષાં તા પેશાક લીધા. પણ આ વર્ષે' એવું કામ થયું નથી કે આપણને કાઈ સરપાવ આપે. આ દેસાઈગીરીમાં કાં તા સરપાવ કે કાં તેા કેદ ! ખરું ને ? કારભારી : કેંદ થાય દેસાઈના દુશ્મનને ! સાહેબ ! હું ગમે તેમ કરી થેાડા ઘણા રૂપિયા ઊભા કરીશ કુંવરજી : પણ તારે આ જવાબદારી લેવાનું કાંઈ કારણ ?