પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪:પરી અને રાજકુમાર
 

૭૪ : પરી અને રાજકુમાર કુંવરજી : પાંચ લાખ, વરસાળ ! વરે : તેમાંથી કેટલી રકમ વસૂલ કરી ? કુંવરજી : બે લાખ વસૂલ આવ્યા. વચ્છર : બાકીના ત્રણ લાખનુ શુ' કર્યું? કુંવરજી : મેં હુજુરને પ્રક્રિયત સાદર કરી છે. એક લાખ આવતી સાલ ઉપર તહુકૂળ રાખવા, અને બાકીના બે લાખનું માગળું માંડી વાળવુ . વચ્છર : શા માટે ? ખીજેથી વસૂલ પૂર આવ્યું, અને તમે વહુ- કૂખી અને માફીની માગણી કેમ કરી શકે ? કુંવરજી : મેં કારણ બતાવ્યું છે. એટલી રાહત નહિં મળે તા પંચમહાલના ખેડૂત નાદાર બની જશે. વચ્છર : તેની તમારે શી પંચાત ? તમને વસૂલ માટે દેસાઈગીરી આપી છે, ખેડૂતાની વકીલાત માટે નહિ! કુંવરજી : નામવર બાસાહેબને મારી અરજ છે. મને દેસાઈગીરી આપી તે પંચમહાલને મને આબાદ કરવા માટે; પાયમાલ કરવા માટે નિહ. ખેડૂતની વકીલાત હુ’ બંધ કરીશ તે દિવસે હું દેસાઈ મટી ગયા હોઈશ. વજીર : તેવા જ પ્રસંગ આવે છે. અડધ ઉપરાંત રકમ વસૂલ ન આવે એ કાંઈ લાયકાતનું ચિહ્ન નથી. કુંવરજી : પચમહાલનાં જંગલ વઢાવ્યાં, હુન્નરો વીઘાં પડતર જમીન ખેતી લાયક બનાવી, અને લૂટફાટ કરતી ભીલ- કાળી સરખી ગુનેગાર જાતાને ખેડૂતામાં બદલી નાખી. એમાં હુજૂરને કાઈ ગાએ નાલાયકી લાગી હોય તા દેસાઈગીરીની મારી સનદ રદ કરવા હું જ હજૂરને વિનંતિ કરુ છું. વર : તમારા વગર બીજે કાઈ દેસાઈગીરી કરી જ નહિ અમ તમે ધારા છે ? કુંવરજી : ના જી; દેસાઈગીરી કરનાર ઘણા મળશે. હું તા માત્ર મારા ખેડૂત...