પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કુંવરજી દેસાઈ:૭૫
 

કુવજી દેસાઈ : ૭૫ મુંખા : જુઓ, દેસાઈ ! તમે ખેડૂત ખેડૂત ન કર્યા કરેા. રાજ્ય પણ ચલાવવુ' જોઈએ એ તે। જાણેા છે ને? કુંવરજી : જરૂર. એ રાજ્યને માટે મારા જાન કુરબાન છે. સૂખા : પણ પૈસા વગર રાજ્ય કેમ ચલાવાય ? કુંવરજી હજૂર ! જેમ પૈસા વગર ખેડૂતા પાતાનું ઘર – પોતાનું જીવન ચલાવે તેમ પૈસા વગર આપણે રાજ્ય ચલાવવું જોઈએ. સૂબા : એટલે ? કુવરજી ઃ ખેડૂત ભૂખે મરે તે। અમલદારાએ, વચ્છરસાહેબે, મૂળા- સાહેબે અને ખુદ શહેનશાહે પણ ભૂખ્યા રહેવુ જોઈએ. ખેડૂતને માથે છાપરું ન હોય તે મારાથી ઘરમાં અને હજૂરથી હવેલીમાં ન જ રહેવાય. ખેડૂતનાં હળ, સમાર અને ગાડાં ગીરા મુકાય ત્યારે કાઈથીએ ચારડા અને પાલખીએમાં ન જ બેસાય. ખેડૂતપત્નીના કંઠમાં ગીત ન હાય ત્યારે આપણાથી મહિલા ન ભરાય. વછર : આ દેસાઈ શું બકે છે? આપણે શું ખેડૂત માટે રાજ્ય કરીએ છીએ ? 4.1. Pa કુંવરજી : નહિ તાકાને માટે ? વછરસાહેબ ! જગતને દેસાઈ વગર ચાલશે, વજીર વગર ચાલશે, સૂબા વગર ચાલશે અને સુલતાન વગર પણ ચાલશે; પણ જગતને ખેડૂત વગર કદી ચાલવાનું નથી. વચ્છર : આ તદ્દન બેદી વાત થાય છે. રાજદ્રોહી શબ્દો બાલાય છે. નામવર ! આપના માનીતા દેસાઈ બેડીને લાયક બનતા ાય છે. સ્ખા : દેસાઈ ! તમારો ઇલ્સ અને તમારી બાહેાશી જોઈ મે તમને દેસાઈગીરી આપી. તમને છ આગળ ચઢાવવા હું ઇચ્છું છું. તમારે માટે મને લાગણી છે એટલે હું તમારુ' બાલવું સાંભળી રહ્યો. પરંતુ હવે આ ઢબનું કાંઈ પણ ખેાલરા તાહુ’ તમને સીધા ઉખાને મેાકલી દઈશ.