પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮:પરી અને રાજકુમાર
 

૭૮ : પરી અને રાજકુમાર સિપાઈ : આજે તેમને ઉપવાસ છે–એકાદશીનું હિંદુ લેાકાનું પર્વ છે. ... સૂબા : ( વજીર સામે જોઈ ) કૈવા વિચિત્ર માસ । . પણ ભ એના ધનુનું કાર્ય કરતા હોય તા તેને કરવા દા. હિંદુમુ સ્લિમ ધા ય ખુદાને જ ખાળે છે. દેસાઈને નહાવા જવાની પરવાનગી આપે, અને એને હરકત ન પડે એમ કરો. [ સિપાઈ જાય છે.