પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦:પરી અને રાજકુમાર
 

૮૦ : પુરી અને રાજકુમાર બીજો બ્રા : શા વિચારમાં પડયા, દેસાઈજી | કુંવરજી : આપ મને આળખા છે ? ત્રીજો બ્રા : કુંવરજી દેસાઈને કણ ન આળખે ? એ તાળ- યુગના દાનેશ્વરી ક છે. ચારે વર્ણના આધાર છે. કુંવરજી : મહારાજ ! હું તો બ્રાહ્મણના પૂજક છું. મારાં વખાણુ કરી મને ન શરમાવશે. ચેાથે। બ્રા : દેસાઈજી ! આપનાં વખાણ અમારે નવાં કરવાનાં નથી. અહીંની પાઠશાળા, સદાવ્રત, અંબાજીના ભડારા અને પચ મહાલના ખેડૂત વગર પૂછયે આપનાં વખાણ કરે જ છે, પહેલા બ્રા : પણ આપના આવ્યાની અમને ખબર કેમ ન પડી ? પ્રથમ તે। આખું અમદાવાદ જાણતું. કુંવર૭ : હું એકાએક આવ્યો છું, બીજો બ્રા : હાટકેશ્વરમાં મુકામ હશે. કુંવરજી : ( હસીને ) હજી સ્વસ્થ થયા નથી. મુકામ પછી નક્કી કરીશ. ત્રીજો ખ : આપ નક્કી કરી એટલી વાર. આપ જ્યાં પધારશે। ત્યાં ત્યાં અનુકૂળતા થઈ જશે. રુદ્રીની આજ્ઞા હેાય તે... કુંવરજી : હાજી... પણ...રુદ્રી કર્યા વગર તે ન જ ચાલે...છતાં સાથેા બ્રા : દેસાઈજી ! આપની પ્રકૃતિ તા સારી છે ને ? આટલા બધા અસ્વસ્થ કેમ લાગેા છે? અમને આપ્ત માનજો. કુંવરજી : ભૂદેવા । હું અત્યારે એવી પરિસ્થિતિમાં મુકાયા છું કે આજ એકાદશીના દિવસે પણ હુ* હાથ લાંખા કરી શકતા નથી. પહેલા બ્રા : આપના હાથ સદા ય લાંબે છે. પણ યજમાનરાજ ! એવી કઈ પરિસ્થિતિમાં આપ મુકાયા છો કે આપને આવી મૂંઝવણ થાય છે? વળ : ( પાછળ દૂર ઊભેલા સિપાઈ તરફ અંગુલીનિર્દેશ કરી ) હું આજથી સબાસાહેબની નજરક૬માં છું.