પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કુંવરજી દેસાઈ:૮૧
 

કુંવરજી દેસાઈ : ૮૧ ખીજો બ્રા : આપ ? નજરકેદમાં ? ત્રીજો બ્રા : પણ એથી શું ? આપનું હ્રદય છૂટું છે. આપના ખેાલ એટલે નરસિંહ મહેતાની દંડી. શાહુકાર કરતાં કે વધારે સદ્ધર. ચોથા બ્રા : દેસાઈજી! આપને નામે તા લાખા રૂપિયા મળે એમ છે. કુવરજી : ત્યારે તેા મહારાજ ! નદીકિનારે જે જે બ્રાહ્મણેા પધાર્યા હેાય અને હવે રાત્રિપયત ધારે તેમને રૂપિયા રૂપિયે દક્ષિણા મારા વહેંચવી છે. પહેલા બ્રા : ( બીજા બ્રાહ્મણને) આ શી ઉદારતા કેદમાં પડવા છે, હાથમાં પૈસા નથી, તે। ય હજારો રૂપિયા ફેંકવાની તૈયારી ! ખીજો શ્રા : યજમાનરાજન ! બ્રાહ્મણેો માત્ર ભિક્ષુક બની ગયા નથી. આપની આ સ્થિતિમાં અમે દાન લઈએ તે। અમારું બ્રાહ્મણત્વ લાજે. કુંવરજી : મહારાજ ! કૃપા કરે, સંકલ્પ થઈ ગયા હવે આપ જેવા સત્પાત્રને હું ખાલી હાથે પાછા મેાકલુ તા મારા ખેલ મિથ્યા થાય. હ“ કાગળ સહી કરી આપું. આપ મારા કાઈ ઓળખીતા શાહુકારને મળો... ચેાથેા છાછ : શાહુકાર ? દેસાઈજી ! આપની સહી તે હેાય ? આખા માણેકચાક આપને નામે ધનના ઢગલા ખાલી કરે એમ છે. કુંવરજી : ( પગે લાગીને) તે। મારા ઉપર કૃપા કરી, અને ભૂદાને ફૂલ નિહા ફૂલની પાંખડી મારા તરફથી સ્વીકારવા વિનંતિ કરે. હું સદા ય આપના એશિ'ગણ રહીશ. પહેલા શ્રા : દેસાઈ! એ તા થઈ રહેરો. પરંતુ આપને આમ અટક કરવાનું કાંઈ કારણ ? કુંવરજી : સહજ સૂબાસાહેબ સાથે ઝડા છે. બીજો બ્રા : શી બાબતના ? બને તે એ ઝઘડા પતાવવા અમે