પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨:પરી અને રાજકુમાર
 

૮૨ : પુરી અને રાજકુમાર પણ પ્રયત્ન કરીએ. દેસાઈની દક્ષિણા લઈ ખોટા આગીર ખૂકી જનાર બ્રાહ્મણેા અમે નથી. કુંવરજી : રાજદ્વારી મતભેદ છે...એ તા થઈ રહેશે. ત્રીજો બ્રા : યજમાનરાજા ! આપ દક્ષિણા ભલે લેતા ન હૈ।. બ્રાહ્મણ તે છે જ. બ્રાહ્મણો રાજદ્વારી કામ છેક નહિ સમ એમ ન ધારો. પણ કુંવરજી : મારા તાલુકાએની પૂરી જમાબંદી મે’ રાજ્યમાં ભરી નથી. ચેાથે બ્રા ; તે એ રકમ આપને નામે અમે ઊભી કરી શકીશુ કુંવરજી : રકમ ભારે છે-એ ત્રણ લાખ જેટલી થવા જાય છે. પહેલા બ્રા : આડેા ! એ રકમ ચપટી વગાડતામાં ભેગી થશે. અમદાવાદના બજારમાં કુવરજીના બેાલ એ જીવતાજાગતા કોલ છે. શાહુકારની દૂંડી સ્વીકારતાં વાર લાગે, પણ આપના કહેણુ ઉપર... કુંવરજી : આપની મારા ઉપર અદ્ભૂત કૃપા છે. એ કૃપા બસ છે. હું રકમ માટે ઝઘડતા નથી; ખેડૂતના હુ માટે લડુ છુ. બીજો શ્રા : આપતા ખેડૂત ના યે આધાર છે. ગાડિયાં માટે આપના વગર કાણે ઝૂઝે? અમે આપની પાછળ છીએ. [દૂરથી દસબાર ખેડૂતા અને કારભારી આવે છે. ] ત્રીજો બ્રા : પેલા કાણ આવે છે? આટલી ઉતાવળમાં ? મધ્યાહન સ્નાન કરવું હરો. કુંવરજી : મારા કારભારી અને ખેડૂતો દેખાય છે. [ કારભારી અને ખેડૂતા પાસે આવે છે. અરે કારભારી! તમે કયાંથી ? આ બધા અહી કેમ આવ્યા છે ? કારભારી : આ પલિયાએ મને લઈ આવ્યા. કુંવરજી : કેમ ? તમારે કેમ આવવુ' પડયુ'? પહેલા ખે : બાપજી ! તમે ૩૬માં પુરા, અને અમે જોતા બેસીએ કુંવરજી : એ મારી અને સૂબા સાહેબની વચ્ચે વાત છે. તમારે શું