પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કુંવરજી દેસાઈ:૮૩
 

કુંવરજી દેસાઈ : ૮૩ ખીજો ખે : તે આપ તે અમારે લીધે ૩૬માં બેસશે ને ? કુંવરજી : મને ઠીક લાગશે એમ કરીશ. તમે તમારે ઘેર જા અને જમીનની કાળજી કરા ત્રીજો ખે : અમને ઠીક લાગ્યું તે અમે કર્યું. કુવરજી : પણ તમે કયું શું? ચાથા ખેº : ( ધીમેથી) બાપજી ! બધું બાકીનું ભરણ લાવ્યા છીએ. કુવરજી : કેવી રીતે ? શા માટે ? પહેલા ખે : વ્યાજે ઉપાડીને-જમીન-ગીરા વેચાણ કરીને અમારા અન્નદાતાને કેંદ્રમાં જવા ઈએ તે અમારી ધરતીમાતા લાજે ! કુંવરજી : આખેવકૂફા ! મને શાના અન્નદાતા કહે છે ? સમગ્ર જગતના ખરા અન્નદાતા તેા તમે છે. જાઓ, પાછા નએ. અને જમીન ઉપર લીધેલા પૈસા પાછા આપી દે. ખેડૂતને જમીન ગીરાવેચાણ કરવી પડે તે દહાડે ધરતીમાતા લાજે ! કુંવરજી કૈ૬માં ગયે નહિ ! બીજો પે : બાપજી ! તમે પાછા ફરશે। તે અમારી જમીન પાછી ઘેર આવશે. પહેલા ધ્રા : ( બીન્ત બ્રાહ્મણને ) આનું નામ તે દેસાઈગીરી ! આનું નામ તે વસૂલાત અધિકારી | કારભારી : એનુ' કહેવું ઠીક છે. આપ પાછા ફરશે.... કુંવરજી : તું સમજતા નથી. પૈસા આપીને હું ટીશ તે ક્ષણે મારા રાજ્યને એવા બનીશ. શક્તિ કરતાં વધારે મહેસલ લેવાય જ નહિ; રાજ્યે જાણવુ જોઈએ. [ પાછળથી મૂબા સાહેબ એક અ`ગરાક સાથે આવેલા ઊભા રહેલા દેખાય છે. નાના ટેકરા પાછળ ઊભા રહી વાત સાંભળી રહ્યા હાય એમ આગળ આવી કુંવરજીને ખભે હાથ મૂકે છે. ]