પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪:પરી અને રાજકુમાર
 

૮૪ : પરી અને રાજકુમાર બા : રાજ્યે નણ્યુ છે, કુવરજી ! કુવરજી : (સહેજ આશ્ચર્યથી ) નામદાર ! આપ કયાંથી ? સૂબા : હું તમારી પાછળ કયારનો ફરું છું. કુંવરજી : હજૂર ! હુ’ પાછા કરું છું. આપના રાજવશી પહેરાનુ માન... સૂબા : ધણું જરૂરનું છે. ચાલેા. કુંવરજી : નામદાર ! હુ’ આ મારા રખવાળ સાથે કાટડીમાં ચાલ્યે જઈશ. સૂબા: હવે તમારે કેદમાં જવાની જરૂર નથી. કુંવરજી : પણ મારાથી હજી પૂરી રકમ ભરાઈ નથી. સૂબા : કેંદમાં રચે રહ્યું હારેાની દક્ષિણા વહેચનાર ઉડાઉ દેસાઈ થી એ રકમ પૂરી ન જ થાય. કુંવરજી : સુપાત્રે દાન તે। આપના યે ધર્મ છે. આપની ઉદારતા કાં ઓછી છે? સૂબા : અને આ ખેડૂતાની બાકીની રકમ ખાનામાં આવી જ ગઈ એમ હું માનું છું. કુંવરજી : પણ ખુદાવિંદ! આ ખેડૂતા રકમ લાવ્યા છે છતાં હુ તેમને તે નહિ ભરવા દઉં. બા : કેમ ? કુવરજી : એ ખેડૂતાના નિઃશ્વાસ અને રુદનની રકમ છે. આપણા રાજ્યના હક્કની એ રકમ નથી. સૂબા : પણ દેસાઈ ! તમે જ કહેતા હતા ને કે જે ખેડૂતના ઘરમાં છે તે આપણા ઘરમાં છે. ખેડૂતનુ ધર અને મારા ખજાન હું આજથી જુદાં માનતા બંધ થઈ ગયા છુ. ખેડૂતનું ઘર એ જ રાજ્યના ખરા ભડાર. કુંવરજી : નામવર ! એ શ્રમજીવીઓ આપના શુક્ર ગુજરશે. ખેડૂતની આશિષ વડે આપની સૂબાગીરી અમર તપશે,