પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કુંવરજી દેસાઈ:૮૫
 

કુંવરજી દેસાઈ : ૮૫ ખા : અને તમારી દેસાઈગીરી એથી વધારે લાંબી તપે. આ પરવાના પાછા લે, અને તમારા વતનમાં જઈ ખેડૂતને આબાદ કરા. ભાગ્યદેવી : [ બધા કુંવરજી પ્રત્યે માનણી લાગણી સહ જવા માંડે છે. ભાગ્યદેવી આછુ ગાતી પસાર થાય છે. ] ઉજાળી રહ્યો. ઝૂંપડીએ વીજળી ઉતારતા કે માનવી, વનના અધારને તારણે દિપાવલીને, મહેલની તુમાખી એ પ્રજાળી રહ્યો. તારલાનાં આપે ઢતા થાકેલાંને શ્વાસ, જખમીને આશ, તાડે બંધન ને પાશ, સહી નિજના વિનાશ, એતા માનવલલાટે ચન્દ્ર ઢાળી રહ્યો, અહે। માનવ સેાહાગને એ ભાળી રહ્યો. ×'પડીએ ઝગમગતી વીજને ઉતારતા, એ માનવ અધારને ઉજાળી રહ્યો