પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૮:પરી અને રાજકુમાર
 

૮૮ : પરી અને રાજકુમાર પુરુષ : તારી કૃપા. [નમન કરીને પુરુષ જાય છે. ] મહામાયા : (સ્વગત) જે આવાં વરદાન માગે છે તે અસુર બની જાય છે. માનવજાતઅસુર બનશે તા ? આ વનદેવી કૅમ ભયંત્રસ્ત બની ગઈ છે ? [ભયભીત બનેલી વનદેવી આવી નમન કરી ઊભી રહે છે. ] અરે તને શુ થયુ ? કેમ આવી ભયભીત બની ગઈ ? વનદેવી : એ મહામાયા ! તારું વરદાન પામી ઉન્મત્ત બનેલા માનવી મારા નિવાસને ઉજ્જડ કરી નાખે છે ! સેંકડા વર્ષોથી પાળી- પાષી ઉછેરેલાં વૃક્ષોને તે સમૂળાં કાપી નાખે છે; ચારી લીલમ- લીલી ઘાસની પથારીને આગ લગાડે છે; મારાં કલ્લાલતાં પખીએને ઘર વગરનાં કરી પેાતાનાં બચ્ચાંથી પણ વિખૂટાં પાડે છે; મારાં રમતિયાળ હરણાંને નસાડી તેમનાં મેદાના ઉપર મેટાં મેટાં ખેડાળ મકાન બાંધે છે, અને મારા જબરદસ્ત સિંહ વાધને પણ રમતાં રમતાં મારી તેમની ગુફાઓનાં ભોંયરાં બનાવી દે છે! હું કયાં નઉં ? શું કરુ’ ? એ રાક્ષસને તે કાં બહેકાવી મૂકયો ? મહામાયા : ઊભી રહે, ગભરાઈશ નહિ......અરે, આ જળદેવી કવ્યાંથી ? " જળદેવી આવે છે. ] જળદેવી : એ મહામાયા | મારી રક્ષા કરો. હું શોષાઈ ચાલી. મહામાયા : પણ છે શુ? કહે તેા ખરી ? જળદેવી : મારાં જાયરાન પેલા રાક્ષસ મારે છે; મારી છાતી ઉપર ધમધમતા મહેલા ફેરવે છે; મારાં પરવાળા અને માતા લૂટી જાય છે; મારા અથાગ ઊંડાણુને એ હસી કહાડે છે; અને કાઈના જ ભય રહ્યો નથી...