પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૦:પરી અને રાજકુમાર
 

૯૦ : પરી અને રાજકુમાર પૃથ્વી : પણ કાનું શાસન ? ળિયાના બે ભાગ, દરેકને શાસનધર થવું છે, અને íીન્દ્ર પાસે તે સ્વીકારાવવું છે. એક ધારે કે હું બળવાન થાઉં; તે થાય એટલે બીજો ધારે એ તેથી યે વધારે બળવાન થાય. એટલામાં ત્રીનને લાગે કે એ રહી ગયા; એટલે તે બંને સામે બાથ ભીડે. આમ અત્યારે તા એકએકને શાસક થવું છે, અને તેનું શાસન ન સ્વીકાર નારને ઝબ્બે કરવા છે. મહામાયા : એ બધુ' અટકાવવા માટે મે માનવીને ધર્માં આપ્યા હતા. ધર્મ શું કર્યું… ? પૃથ્વી : બાકી હતું તે ધર્મ પૂરું કર્યું। કંઈકને ધમે શૂળીએ ચઢાવ્યા કઈકને ચિંતામાં બાળ્યા, કંઈકની ચામડી ઊતરાવી અને કરાડા ભાઈભાંડુઓનું ઘમસાણુ વાળ્યું, મા ! એ ધ પણ લઈ લે, એ શાસનને ય લઈ લે અને એ કુટુંબને પણ લઈ લે. અરે, એના કરતાં એ માનવજાતને જ અલાપ કરી દે કે જેથી હુ’ સુખે બેસુ [ અદશ્યથી ખાલ સંભળાય છે. ] અદશ્ય ખેાલ : ના ના, એ મહામાયા ! હું એને સાયવીશ. એને અલેપ ના કરીશ. નહામાયા : એકાણુ છે ? પૃથ્વી : તારા કૃપાપાત્ર પુરુષને હું' અહી' સાથે લાવી છું. એ આવે. [સ્ત્રીને ખભે હાથ મૂકી આધાર લેતા પુરુષ પ્રવેશ કરે છે. તેને માથે અને હાથે પાટા બાંધેલા છે. મહામાયા : કેમ અલ્યા ? વરદાન લઈ જઈ આ શું કર્યું? આ પાટા શાના બાંધ્યા છે? પુરુષ : મને લાગ્યું છે, મહામાયા ! મહામાયા : શું વાગ્યું?