પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
એક તક:૯૧
 

પુરુષ : હથિયાર. મહામાયા : કાણું માર્યું ? પુરુષ : મારા ભાઈએ. એ બહુ દુષ્ટ છે. મહામાયા : એ દુષ્ટ છે એમ શાથી કહે છે ? એક તક : ૯૧. પુરુષ : મારું કહ્યું માનતા નથી, મારી આજ્ઞા પાળતા નથી, અને હું આપું છું. એટલેથી રીઝતા નથી. મહામાયા : એ માગે એટલું આપ પુરુષ : પછી મારે શું રહે ? મેં મુગટ પહેર્યા એટલે તે અને ઝૂંટવી લેવા; હુ જે લ` તે એને જોઈએ ! એ કેમ બને ? મહામાયા ત્યારે વહેંચીને કમલેતા નથી ? એક દિવસ તું મુગટ પહેર અને બીજે દિવસે તારા ભાઈને પહેરવા દે. પુરુષ : વહેંચીને જ લઈએ છીએ. આ તેા હુંમોટા એટલે મારે થોડું વધારે ન સ્નેઈએ ? અને જે ક્ષણે હું મુગટ પહેરુ છુ તે જ ક્ષણે અને પહેરવા જોઈએ છે. હુ… પહેલા ન પહેરું ? મહામાયા : શું કરવાનું? તું માગે તે મળે એવી સિદ્ધિ પામ્યા છું, પછી વહેંસી વાપરવામાં ખાટ શી? યાદ રાખ કે જ્યાં સુધી તારા ભાઈ કરતાં વધારે લેવાની પહેલાં લેવાની— દાનત રહેશે ત્યાં સુધી કાઈને કશુઅે જ મળશે નહિ. આખી વરદ માનવસ્તૃત એકબીન્દ્રનાં વરદાન ખાઈ જો, અને છેવટે એક બીજાના લેાહીમાં ડૂબી અલાપ થઈ જશે. તને એ વહેંચીને જીવવું ગમશે ? ગમરો પુરુષ : જીવવું જ ગમશે. પરંતુ વહેંચવું એ મરવા સરખું લાગે છે. મહામાયા : હુછ સમજ. બધુ જ સરખે ભાગે ભેગવ; નહિ તા તને આ સૃષ્ટિમાંથી હું ઉનડી નાખીરા. પુરુષ : પણ એ વહેંચવાનું અને કેમ ? સરખા ભાગ ત ન થાય. મહામાયા ઃ એ ન થાય તા તું તારા જ લેાહીમાં ડૂબી મર, ખ 1 પૃથ્વી : મહામાયા! પાછો એને લડવાને કાં મેાકલા છો ? મારે એ