પૃષ્ઠ:Pratimao.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.









તારે અંતર, ઓ સખિ, મરીને સરજું બાળ;
ચંપાવું તુજ ઉપર પરે, આ માથું આ વાળ.
 અથવા પથ્થર બનું પ્રહારો સહેતાં –
 તારે કાને હજાર ગાન ગાવાં હતાં !
 શીખવિયું તેં જ સદા મૂંગા રહેતાં –
 તારે કાને હજાર ગાન ગાતાં હતાં !

(લેખકના ગીત-સંગ્રહ 'કિલ્લોલ'માંથી)
[4]