લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pruthavino Pahelo Putra.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧
પૃથ્વીનો પહેલો પુત્ર
 
સંસારની શરૂઆત
૫૧
 

ક્ષુધાતુતિનો વિચિત્ર મા રો. શીશ ભય અને આશ્રયથી અનિમેષ નજરે સમુદ્રને જોઈ રહ્યો. સ્ તે શીશને જ જોતી હતી. એણે પ્રેમભરી આંખે શીશને કહ્યું, ‘શીશ ! ” શીશના માં પર ચેડી શાંતિ આવી. ત્રમે એ જોયું ને એમને ત્યાં મૂકી એકદમ દરિયા સામે એણે દોટ મૂકી. વચ્ચે એણે એકવાર પાછળ નજર કરી લીધી કે શીશ અને સૂંઠુ ત્યાં જ ઊભાં છે, એટલે ‘ મેસજો, આવું છું' એવું એકવાર સૂચન કરી એ પછી જરા પણ પાછળ જોયા વિના સીધા દાઢી ગયેા. - દરિયાનું પહેલાંનું તૂફાન અત્યારે નહાવું – એ અત્યારે અશાંત રીતે ઊંખ્યા કરતા તે એટલું જ. ઉવતે એની બીક નહાતી. એ એકદમ એના પાણીમાં કુદી ગયે!. ડપ-હડપ કરી બેચાર વાર ઝાવાં નાખી પાણીનાં ચેકડાં નાનાં જીવડાંઓને પકડી લીધાં. હાથમાં સમાાં એટલાંને હાથમાં રાખ્યાં તે પોતાના પેટમાં નાખી શકાયાં તેટલાંને પેટમાં નાખ્યાં. દાયમાં પણ એ આંગળીના વેઢાની ગાંઠા વચ્ચે એણે કુળતાથી જીવડાંને પડયાં હતાં. દરેક ગાંઠ ચે એક- બે, એક બે જીવડાં પકડયાં હતાં. વધુ લઈ શકાય એમ ન લાગ્યું એટલે એ પાધ્યા વળી ગયેા હતા. શીશ અને સૂદ્ધ એને આવી નવીન ખાવાની વસ્તુઓ સાથે જોઈને પ્રશંસાથી એનું નામ ગણુગણી ઊઠયાં. બન્નેએ એક એક કરીતે ખાવા માંડયું. સહું ઉવના માંમાં એક જીવડું મૂકવા હાથ લભાળ્યા પણ એણે હાંને પાતાનું ભરાયેલું પેટ બતાવ્યું, ખાઈને એમણે પાણીની તપાસ કરી. ખામેચિયાં તે એમને દેખાયાં, પણ એ બધાંનું પાણી એમને ભાવે એવા સ્વાદવાળું નહોતું. સૂરજ કઈ ખાસ સમયની ગણુતરી આપે તેમ નહેતા કે જેથી ખબર પડે કે હવે સાંજ પડી કે રાત-મધરાત થઈ કે સવાર ગગી, કારણું કે અહીં તે। એ છ મહિના લાગલાગઢ બધા સમય પ્રકાશતે જ રહેતા; એટલે માસીએ પોતાના ઊંધવાના સમય પેાતાને લાગેયા