લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pruthavino Pahelo Putra.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪
પૃથ્વીનો પહેલો પુત્ર
 
સંસારની શરૂઆત
૫૪
 

ધા પૃથ્વીના પહેલા પુત્ર અને માટીના સયાગથી કેટલાંક જીવડાં જન્મ પામ્યાં હતાં. એ જીવડા માંથી ઊડીને કેટલાંક જમીન પર પણ પડયાં હતાં અને ચાલવા લાગ્યાં હતાં. ઉને સૃષ્ટિ હસતી લાગી. શીશની આંખ ઊડી. એણે સૂતાં સૂતાં બંને બાજુ નજર નાખી. દરિયાકાંઠે એણે એમને જોયાં. સહુ સુતી હતી અને ઉમ્ એના શરીર પર લળાને કંઈક કરતા હતા. એ એકદમ દે ડગે, દેાડતાં દાઢતાં ભાજીમાં ફરતાં જીવડાં એણે જોયાં. એક જીવડું તે માટું હતું અને તેમાંથી માંસને સ્વાદ આવે એવું લાગતું હતું. એને એકવાર્ થઈ ગયું કે નીચે નમીને એને ઉપાડીને એ ખાઇ જાઉં, પણ એના પગે અને થાભવા ન દીધા. સીધુ જોઇને એ સૂંઠું અને ઉવમ તરફ જ દાયે ગયા. નજીક જઈને જોયું ત્યારે જણાયું કે સૂ' શાંતિથી સૂતી હતી તે ઉવમ્ એના શરીર ઉપર હાથ ફેરવતા હતા અને એના કાન પાસે પાતાના હાઠ ફફડાવતા હતા. એના મનમાં ભય પેઢા હતા તે આ જોઈને શાંત બન્યા. ક્રવા વહેમી પેતે! આવા વિચારમાં એણે 'સૂ'હું' એવેા નાકમાંથી ઉદ્ગાર કાઢો મનના વિચારને કાઢી મૂકયા. સહું એના ઉદ્ગારને સાંભળ્યા. એણે આંખ બ્રાડી, ચીશે એને ઊભી થવાની ઈશારત કરી. સહુ ઊભી થઈ. શીશે અને ચાલવાની સંજ્ઞા કરી. સહુ આશ્ચય પામીને સ્થિર જ ઊભી. શીશ એક ક્ષણ જોઈ રહ્યો અને પછી એને હાચ ઝાલી એણે એને આગળ કરી. હે ઉમ્ સામે જોયું પણ ઉવભ તા નીચુ જ જોઈ ગયા, અને એણે કઈ પ્રત્યુત્તર વાળ્યા નહિ એટલે સહું શીશના જ હુકમ માન્યા. પેલું માંસલ જીવડું દેખાયું હતું ત્યાં આગળથી શીશ ચાહ્યા, પણ એણે જોયું કે એ મેટા જીવડાને તા કેટલાંક નાનાં જીવડાંઓએ મળીને ફાલી ખાધુ હતું અને એ જીવડાં આમતેમ ભાગી રહ્યાં હતાં.