પૃષ્ઠ:Puratan Jyot.pdf/૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.અર્પણ
સોરઠી સાહિત્યમાં મને પ્રવેશ કરાવનાર વડીલ સુહૃદ

હડાળા-દરબાર શ્રી વાજસૂરવાળાને
જેમને મુખેથી અમર-દેવીદાસનું

ચરિત્ર મેં સૌ પહેલું ઝીલ્યું હતું.