પૃષ્ઠ:Purnima.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રથમ સાપાન ગંગાધાટને પહેલે પગથયે પહોંચવાના મને આંતરિક આનંદ છે. અનેક સેાપાના પાર કરી સાહિત્ય—સ ગીત-કલાના ત્રિવેણી સ ગમે પહેાંચવાની અદમ્ય ઢાંશ છે. નાટચલેખનના આ મારા પ્રથમ પ્રયાસ છે. આમ તો નાટકો જોવાં કે ભજવવાંની લગની પચીસેક વર્ષ પુરાણી છે. એ છંદ લગાડનારા, ઘેલછા જાગૃત કરનારા અને મને નાટકની દુનિયામાં ઘસડી લાવનાર મુરબ્બી-મિત્રા છે ગિજુભાઈ, પીયૂષપાણિ અને વજુભાઈ ટાંક. એ પુષ્પ્રવાસમાં પ્રતાપ ઓઝા જેવા હમરાહી મળી ગયા; હાથ ઝાલીન એ મને પેાતાની સાથે ખેંચતા ગયા. અત્યાર સુધીમાં ઘણાં નાટકા ભજવ્યાં-ભજવાવ્યાં. આ યાત્રામાં મળી ગયા પૂજય ગુરુજી ગુણવતરાય આચાર્ય. એક વાર કહે : ‘અલ્યા, આટલાં નાટકા ભજવી છે—લજવાયા છે, તા તથી ? વિષ્ણુ ! તું તા ગુજરાતીના અધ્યાપક થઈને ફરે છે; તા તમારામાંથી કાઈ લખતા કુમ જ્યારે ભજવવા યેાગ્ય નાટકાની ખે’ચ હોય ત્યારે તમારા જેવા રંગ- મચને સમજનારા માણુસા નાટક કેમ નથી લખતા?’ આ વાકય મારા હૈયામાં ઊતરી ગયું. મને થયું કે મૌલિક વિષય પર કદાચ પ્રથમ પ્રયાસે નાટક લખતાં ન ફાવે તા કાઈ વાર્તા પરથી નાટક કર્યુ” હોય તા? અને મારી સમક્ષ અનેક વાર્તાએ ઘુમવા લાગી. રમણલાલ દેસાઈની વાર્તાઓનું આકર્ષણ કોલેજકાળથી જ લાગેલુ અને એમાંયે શ્રી વિજય ભટ્ટ ‘ પૂર્ણિમા ’ને વષઁ પહેલાં ચિત્ર