પૃષ્ઠ:Purnima.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક ત્રીજો:૮૩
 

રાજુ: હવે બાકી હેાય તે કહેા. સુમંતરાય : તારા પ્રેમ ! 15/ tg અંક ત્રીો : ૮૩ રાજુ : મારા પ્રેમ ? એ કેમ છેડાય ? સુમંતરાય છેાડાય નહિં પણ બલિદાન અપાય ! તા

રાજ એટલે ગામ બની પણ છે તેમ કરશે તો એનું ભાથું જીવન નિરકને નિષ્ફળ બની જશે ! તેનું સાફલ્ય માગે છે કે તારા પ્રેમનુ’... | | રાજુ ( ઘડીભર રજની, સુમંતરાય અને શાસ્ત્રીજી મા તરફ જુએ છે. ] શાસ્ત્રીજી : બેટા ! માનવી સામે ના જોઈશ, રામ ઉપર દિષ્ટ રાખ. રાજુ: ( ગૂંચવાય છે) સારું; તમે કહેા છે તેમ કરીશ. રજની : . એટલે ? રાજુ: હું મારા માટે નિમાયેલ ધધાને વળગી રહીશ. રજની : પણ તમારા ધંધા જાણવા છતાં ય અવિનાશ તે। તમને ચાહે છે ! રાજુ: હા; પણ હું એવું કરીશ કે તેમને મારા પ્રત્યે તિરસ્કાર ઉત્પન્ન થાય ! શાસ્ત્રીજી : ( એકદમ ઊભા થઈ જાય છૅ ) નહિ, નહિ, બેટા ! તાર લગ્ન હું કરાવીશ ! એમ નથી કરવુ રાજુ નહિં, બાળા ! મારે શાસ્ત્રીજી : કારણ ? રાજુ : અવેિનાશ ભાવે વન નહિ ભગાડું એમ નહિ કરું. સુમતરાય : ( ગળગળા થઈ જાય છે, ઊમા થઈ જાય છે, પથિયાં ઊતરતાં ) શાસ્ત્રીજી ! ભલે એ લગ્ન કરે. માત્ર હું એ લગ્નમાં નહિ આવું.