પૃષ્ઠ:Purnima.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪:પૂર્ણિમા
 

૮૪ : પૂર્ણિમા | બાલતાં ખેાલતાં ચાલવા લાગે છે. રજની પાછળ ઊતરે છે; સુમ તરાયને જતા જોઈ રહે છે. રાજે- શ્વરી તરફ ઘડીભર જેઈ પેાતાના ઘર તરફ ચાલ્યા જાય છે. ] | રાજેશ્વરી નીચે ફરસબંધી પર રડતી સુઈ જાય છે. શાસ્ત્રીજી યા નજરે તેના તરફ જોતાં ' રઘુવર...રઘુવર... બાલતા અંદર ચાલ્યા જાય છે.] r [ દશ્ય : રાતના આઠના ટંકારા થાય છે. રાજેશ્વરી ચારે તરફ જોતી ધીમેથી ઊઠે છે જ પદ્મના બની ગૅલૅરીમાં બત્તી થાય છે. પદ્મનાભ છાપુ લઈ આરામ ખુરશીમાં વાંચતા બેસે છે. રાજેશ્વ રીનું તેના તરફ ધ્યાન જાય છે. ધીમેથી પગથિયાં ઊતરે છે, પદ્મનાભને દૂરથી પિછાને છે અને થોડી વાર વિચારી મક્કમ પગલે તેના ઘર તરફ ઊપડે છે. ગૅલૅરીના બારણાં તરફ જઈ ઊભી રહે છે.] પદ્મનાભ : કાણુ... કાણુ છે ? ( ઊંચે જોઈને ) કાણુ રાજેશ્વરી ? અત્યારે કાંધી ? | એ જ વખતે દુર્ગા અંદરથી પ્રવેશે છે. દુર્ગા : કાણુ છે ? અત્યારે શું? ( બેસે છે) પદ્મનાભ : એ જ રાજેશ્વરી; મે` તને દર વાત કરી તે, અવિ- નાશની પ્રેયસી. રાજેશ્વરી ! આ મારાં પત્ની. રાજુ : બાઈસાહેબ ! પગે લાગું જાય છે. ] દુર્ગા : ઉપર બેસે ને બહેન ? રાજુ : ના , અહીં ઠીક છે. છું. નમન કરીને નીચે બેસી