પૃષ્ઠ:Purnima.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક ત્રીજો:૮૫
 

અ‘ક ત્રીજો : ૮૫ દુર્ગા : ના, ઉપર બેસા. (ઉપર બેસાડે છે.) પદ્મનાભ ઃ રાજેશ્વરી ! કેમ અહીંયા આવવું પડયું ? | રાજુ ખાલતી નથી; રડવા લાગે છે. દુર્ગા : કેમ આમ રડા છે ? રાજુ : ( આંસુ લૂછી) મારા ભાગ્યને ર , બહેન! પદ્મનાભ : મને કાંઈ કહેવા જેવું છે ? રાજુ : હા . પદ્મનાભ : * જરૂર સલાહ આપીશ. અમારા તા વકીલના ધંધા છે. ખેાલે; શું થયું ? જાની સાથે કંઈ ઝઘડા થયા ? દુર્ગા : ખનકી કાણુ ? પદ્મનાભ : રાજેશ્વરીની મા. દુર્ગા : તે તમે બધાંને એળખા છે ? પદ્મનાભ : આ અવિનાશની પંચાત કઈ એછી છે? દુર્ગા : તમારે શું કહેવુ છે, બહેન ? રાજુ : બહેન ! અમે તા પાપી જીવ; કઈ કઈ પાપકથની કહેવી ઢાય. આપના કાન અપવિત્ર નહીં કરું! પદ્મનાભ : મને કહી શકીશ ? રાજુ : બહેનને હરકત ન હાય તા હું આપને એકલાને જ કહેવાને આવી છું. દુર્ગા :

મને કઈ હરકત નથી. ( ઊઠે છે. )

પદ્મનાભ : રાજેશ્વરીની મરજી હશે તે હું એની વાત તને જરૂર પણ મારાં દેખતાં ન કહે. કરીશ. રાજુ : મને હરકત નથી; પણ દુર્ગા : ભલે બાઈ ! ભલે. વકીલ વકીલના ધંધા કરે એમાં મને શું સમજ પડે ? ( અંદર જાય છે. ) [ ઘેાડી વાર પછી રાજેશ્વરી નીચે જઈ બેઠી છે તેને ઉદ્દેશી પદ્મનાભ ખેલે છે.