પૃષ્ઠ:Purnima.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૬:પૂર્ણિમા
 

પૂર્ણિમ મા પદ્મનાભ : રાજેશ્વરી ! ( રાજુ ઊંચું એઈ. સામે જુએ છે. ) કેમ આવી છે ? રાજુ : મારા દેહુ આપને સોંપવા, પદ્મનાભ : (ચમકીને ) શું ? રાજુ : આપની ઇચ્છાને આધીન થવા આવી છું. પદ્મનાભ : ( આશ્ચર્યથી ) મારી શી ઇચ્છા છે ? રાજુ : એ આપને કહેવું પડશે ? આપે જાનકી સાથે નક્કો હતું ને ? પદ્મનાભ : પણ તે દિવસ તે ગયા ! રાજુ : પણ આપ અને હું કાં ગયાં છીએ ? પદ્મનાભ : ( હસીને ) પણ એ વાત અહીં આવીને કેમ કહે છે ? રાજુ ત્યારે ક્યાં કહું ? જાનકીના ઘરમાં તે હું જવાની નથી, અને પેલા મદિરમાં તા મને રડવુ આવે છે. fin પદ્મનામ : કેમ ? રાજુ : પદ્મનાભ જ કર્યુ ૐ કે પેલા શાસ્ત્રીજીનાં ભજન સાંભળીને. તુ શુ એમ ધારે છે કે અર્થ ભમતા હતા ? તારી પાછળ વાસનાતૃપ્તિ રાજુ : તેા ખીજું શું સમાય ? આપની મુલાકાતા, ભેટસેગાદા... પદ્મનાભ : તને હું ખીજ જેવા જ લાગું છું ? રાજુ : ના છ, બીજાથી જુદા. છતાં આપનાં આ ત્રણેએ મને બહુ રડાવી છે.. ડામા છે પણ આ સંમે પદ્મનાભ : ( આજુબાજુ ોઈ ) આજે તને હું મારી એક ગુપ્ત વાત રૃ કરી . હું સમાજસેવક છું; સ્ત્રીઓના ઉલ્હારના કર્યા કરું છું. મારે પતિતાની જિંદગી જોવી હતી હુ આમ કરતા હતા... રાજુ : તેા પછી હું... પદ્મનાભ : ( વચ્ચેથી) જો, સાંભળ. મે એક પતિતાશ્રમ ખાલવાને નિશ્ચય કર્યાં છે. પાતાના ધંધા છેડી જે વેશ્યાએ મારા