પૃષ્ઠ:Purnima.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક ત્રીજો:૮૭
 

અ‘ક ત્રાએ ઃ ૮૭ સાધના કરી આપવાના આશ્રમમાં આવશે. તેમને ગુજરાનનાં મેં નિણૅય કર્યો છે. રાજુ : ત્યારે હું કીકારશેઠ પાસે જાઉં ? પદ્મનાભ : શા માટે ? રાજુ : આપ તેા ના કહેા છે; પછી ખીનકાની પાસે જાઉં ? પદ્મનાભ : પશુ કાઈની પાસે જવાનું કામ શું તારે ? મારા આશ્રમમાં તું જ પહેલી દાખલ થા... રાજુ : ના . પદ્મનાભ : કેમ ? રાજુ : મેં નિશ્ચય કર્યો છે કે મારે કોઈ ધનિકની રખાત તરીકે રહેવું. પદ્મનાભ : તું શુ’ એાલે છે? રાજુ : હું ઠીક કહુ છું; એ સિવાય બીજે કાઈ મા નથી. પદ્મનાભ : હુ' તને માર્ગ બતાવું. અવિનાશ છે ને... રાજુ : હા ! પદ્મનાભ : એ તારી પાછળ ઘેલેા બન્યા છે ! HIGINING રાજુ : હું...પણુ...એ... HI પદ્મનાભ : એના પિતા પાસેથી માસિક રકમ અપાવું, અને રાજુ : ના...ના...એનું નામ ન દેશા ! પદ્મનાભ : કેમ ? કીકાશેઠ કરતાં તે રાજુ : આપ અવિનાશની વાર્તા જતા ઘણો... પદ્મનાભ : પણ એમાં શી હરકત છે? રાજુ : મારે લીધે...કાંઈ નહે...કાંઈ નહિ... પદ્મનાભ : તારે લીધે શું? ખેાલ ને ? શું કહેતી હતી ? રાજુ : મારે લીધે એનુ લગ્ન અટકી જાય છે. પદ્મનાભ : પણ એ તેા લગ્ન કરવાની જ ના પાડે છે ! રાજુ : મારે લીધે એ લગ્ન ન કરે એમ હું નહિ થવા દં ।। પદ્મનાભ : એમ શાથી ?