પૃષ્ઠ:Purnima.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૮:પૂર્ણિમા
 

૮૮ : પૂર્ણિમા - રાજુ : એ મારી સાથે લગ્ન કરવા માગે છે, પદ્મનાભ : તેા પછી શેા વાંધા છે? રાજુ : પણ એમ કરે તેા એમની ભાવિ જિંદગી બગડી જાય પદ્મનાભ : ( આશ્ચર્ય થી) એટલે એ તારી સાથે લગ્ન ન કરે, એવુ કંઈ તું કરવા માગે છે? . રાજુ : હા જી. આપ અગર કીકારો મને રાખી લેા એટલે બસ ! પદ્મનાભ : પણ એવું તને ગમશે ખરું? રાજુ : એમની જિંદગી સુધરતી હાય તા મને બધું ય ગમશે; એમને સુખી કરવા બીજું શું કરી શકું… ? [ નીચુ જોઈ રડવા લાગે છે. પદ્મનાભ : પશુ અવેનાશ પરણે નિરૂપમાને, અને તને ઉપપત્ની તરીકે રાખે, તા... રાજુ : ( ઉગ્ર બની ) એ કદી ન બને. બનું તે। એની પત્ની... રખાત હું ! પદ્મનાભ : કારણે ? રાજુ : સૂરજ ઊગે ધૂળમાં રગદેાળાય નિહે ! પદ્મનાભ : ખાટ્ટુ ન લગાડીશ; પણ તારા ધંધામાં તે બધું ચ ચાલે ! 1910 રાજુ : એક સિવાય. ગમતા દેહને હું ગંદકીમાં નિહ નાખું ! આકાશમાં અને આથમે પણ આકાશમાં; પદ્મનાભ : પણ રાજુ ! તું કીકાશેઠનો સંબંધ સ્વીકારીશ તા ય એ તો તારી પાછળ જ કરશે ! રાજુ : એને મારી પાસે હિ આવવા દઉં. પદ્મનાભ : પણ તેથી શું, એનું જીવન સુધરશે ? રાજુ : ત્યારે હું મરી નં! ખીજું શું કરું? ( રડવા લાગે છે. ) પદ્મનાભ રાજેશ્વરી ! રડીશ નહે. હું બનતું કરું છું રાજુ : ( રડતાં રડતાં ) તમે શુ* કરશેા ?