પૃષ્ઠ:Purnima.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
[૧૨]

[૧૨] રૂપે રજૂ કરેલું તે યાદ આવ્યું. મારું આકર્ષીણુ ‘પૂર્ણિમા ’ પ્રત્યે વધી ગયું. નવલકથાનું નાટચરૂપાંતર કરવુ' એક કિઠન કામ છે. મેં મનમાં ગાંઠ વાળી `કે આ વાર્તાને જ રજૂ કરવી. એના વિષય સમાજ- સુધારણાના છે, જરા વિશિષ્ટ પ્રકારના છે. એના શરૂઆતના કાર્ય માં આયેાજનક્ષેત્રે શ્રી દીનાબહેન ગાંધીના મને સહકાર મળ્યા એ બદ્દલ હું એમના ઋણી છેં. નાટક લખવાનું શરૂ કર્યું. નાટક લખતા નવું ને મારા શ્વેતાસ્નેહી સિકભાઈ–રમેશ પાસે વાંચતા નવું’, સૂચને થાય તે સાંભળતા જાઉં. આમ નાટક લખાયુ. અને છેવટે ‘ રંગભૂમિ ’ના મહામંત્રી અમર જરીવાલાના હાથમાં ગયું. સંસ્થામાં વંચાયું, પસંદ પડયું ને રાજ્ય નાટચ મહોત્સવમાં રજૂ કરવાની જવાબદારી પણ મને સાંપાઈ. અને મને સાથી દિગ્દર્શક મળ્યા કમલેશ ઠાકર. નાટક તખ્તાને ધ્યાનમાં લઈને જ લખેલું; સ્થળ- કાળની મર્યાદા સમજીને લખેલુ'; છતાં એની રજૂઆત એક કિઠન કાર્યું હતું. એ વખતે શ્રી મનસુખ જોશી ઈંગ્લેંડથી તાજ જ નાત્ય- કલાના અભ્યાસ કરી આવેલા. એ મારા જૂના મિત્ર. એમને વાત કરી તેા એ નાટકની જવાબદારી લેવા તૈયાર થઈ ગયા એ એમની સુજનતા. નાટક સ’ગીત-નૃત્યથી ભરપૂર હતું. અને સંગીતિવભાગ સુમતભાઈ વ્યાસે સંભાળી લીધા. નાટકની સન્નિવેશ-રચના અટપટી હતી, પણ એ કાર્ય નારણભાઈ મિસ્ત્રીએ સફળતાથી પાર પાડયુ નાટકની તૈયારીઓ ચાલી અને અંતે મુંબઈ રાજ્ય નાટય મહાત્સવ- માં ‘ પૂર્ણિ મા ’ને યશ મળ્યા. પારિતાષક મળ્યું.

આ તકે હું સ કલાકાર મિત્રા તથા નેક્ષ્ના કસબીએના આભાર વ્યક્ત કરું છું J1908 પૂર્ણિમા 'એ મને લખતા કર્યાં છે. આશા છે. ભવિષ્યમાં બીજું નાટકો લખવાની પ્રેરણા મળ્યા જ કરશે. વણઝી પ્યાસ છે આ નાટકની દુનિયા !