પૃષ્ઠ:Purnima.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક ત્રીજો:૯૫
 

નારાયણી : હાજી...હું...( ચાલવા લાગે છે) ચાલેા. બન્ને અંક ત્રીજો : ૯૫ પાછળ ાય છે. બત્તી પાસે ઊભાં HISIS શાસ્ત્રીજી : હું બાલાવું છું ત્યારે નાસી જાય છે, ને આજે મધરાતે સામેથી તુ જ આવી. નારાયણી ? શું કામ પડયું ? નારાયણી : આજે મારું આગમન આનંદભર્યુ છે, શાસ્ત્રીજી ! રાજની મુલાકાત ને આમાં આસમાનજમીનનું અંતર છે. લીધા વધી post or in [ ધીમેથી અને વાત કરે છે. બને આશ્ચર્ય પૂર્વક સાંભળે છે. || શાદીજી : પણ તું કબૂલ રાખે છે આ ? નારાયણી : મારી પરીક્ષા પૂરી થઈ; 1/11) | એમાં સંમત છું. શાસ્ત્રીજી: પણ એમાં અનેક સંકટાના સામને... નારાયણી : જીવનભર સ કઢે માટે હિંમત નહિં સહ્યાં ને સામનો કર્યા. હવે આટલા શાસ્ત્રીજી : મારા રામજીના થશે તેમ જ કરીશ ! ભો હુકમ થતાં તમે... નારાયણી : ચાલેા ત્યારે, કાલ ને કાલ નક્કી...હું આવી જઈશ; તમે તૈયારી રાખજો. પદ્મનાભ : એ બધી જવાબદારી નારાયણી : ચાલેા ત્યારે, લઉં છું. મારી, તું ચિંતા ન કરીશ. Thi J J Isfe | ધીમે ધીમે અંધારામાં અદશ્ય થાય છે. શાસ્ત્રીજી મૈં પદ્મનાભ સાથે ચાલતા વચ્ચે ઊભા રહી ધીમેથી વાત કરતા છૂટા પેાતાના ઘરમાં જય છેડ છે. બન્ને પાત- STA [ફેઈક આઉટ ] 11 ફેઈડ ઈન થાય ત્યારે વહેલી સવારના છ વાગે છે. માણસની અવરજવર. ટ્રેન આવવા-ઊપડવાનો