પૃષ્ઠ:Purnima.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૬:પૂર્ણિમા
 

૯૬ : પૂર્ણિમા JESH અવાજ. માઁદિરની આગળની બાજુથી કાખમાં ઘડા લઈ રાજુ દાખલ થાય છે. શ્વેત વસ્ત્રો પહેર્યાં છે. છૂટા ધેાયેલા વાળ છે. પહેલા પગ થિયા પાસે આવી કૂંડામાંના ઝાડને પાણી પાય છે. મેગરાનાં ફૂલ તેાડી વાળમાં ઝૂમખા નાખે છેને ત્યાં જ ઉપર શાસ્ત્રીજીને શ્લેાક સંભળાય છે. ] કુન્દેન્દુતુષારહારધવલા યા શુભ્રવસ્ત્રાવૃત્તા યા વીણાવરદૅડમ ડિતકરા યા શ્વેતપદ્માસના । યા 7 [શ્લેક મેાલતા શાસ્ત્રીજી બહાર આવે છે. રાજે- ધરીને ઘડીભર જોઈ રહે છે. હાથમાં આસા પાલવનું તારણ છે; મદિરના દ્વાર પર બાંધે છે. નવપ્રભાતનાં કિરણા આભમાં ફેલાય છે. શાસ્ત્રીજી મ‘દિરના પૃષ્ઠભાગમાં ઊભા રહી ગાયત્રીમ ત્ર ખાલે છે. ] એમ ભર્ગો દેવસ્ય ધીમહિ; થયા ? નઃ પ્રચાયાત્ । [ સૂર્યને નમન કરે છે; પછી રાજુ તરફ નિહાળી પ્રેમપૂર્વક મેલાવે છે. શાસ્ત્રીજી : રાજુ! બેટા સ્નાન કરી આવી ? રાજુ : હા, બાબા ! | ઉપર આવે છે; પગ લાગે છે. શાસ્ત્રીજી : આયુષ્યમાન ભવ, બેટા ! આજે તારે ઉપવાસ કરવાના છે, હા ! SEUR રાજુ : છ ! આજ કઈ તિથિ થઈ? શાસ્ત્રીજી : આજ શુભ તિથિ છે. દૂધ પી શકાશે, જો તારાથી ભૂખ્યાં ન રહેવાય તા...