પૃષ્ઠ:Purnima.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૮:પૂર્ણિમા
 

૯૮ : પૂર્રિમાં સાથે દુર્ગા તથા રમા મંદિર તરફ ાય છે. પછી મદિરમાં અંદર જાય છે. થાડી વાર પછી પદ્મ- નાભ અવિનાશને ખાલાવે છે. અવિનાશ બહાર આવે છે. બંને જણા તૈયાર થઈ બહાર ાય છે. ] Chips Today: [ થોડી વાર પછી આરતી રાજુને લઈ મંદિરના બંધ થતાં રમા-દુર્ગા પૃષ્ઠભાગ પર બહાર આવે છે. દુર્ગા બેઠક પર બેસે છે; એની પાસે રાજુ નીચે મેસી જાય છે. પાસે રમા લાડથી એને હાથ પકડીને બેસે છે. ] ૧ લાવ. વહુને ચાળીએ. દુર્ગા : રમા ! લાવ, In [રાજુ શરમથી નીચું જોઈ જાય છે. રમા એની હડપચી ઊંચી કરી... ] 2મા ! શાલી ! આટલાં બધાં શરમાળ હશે શરમાળ હશે। એની તે અમને | ખબર નહિ ! IPPOP રમા : જુએ, અમારા [ હસે છે. દુર્ગાને પીઠી આપે છે; ાતે પણ લે છે ને હાથે ચાળે છે. રાજુ શરમાય છે. ] અવિનાશભાઈને શરમાળ વહુ પસંદ નથી, હા ! ( હસે છે, રાજુ શાંત રહે છે. ) રમા : તમે કશું ખાલતાં કેમ નથી ? તમે મૂંગાં તા નથી ને? [બને હસે છે. ] તે બેભાન જેવી હુ રાજુ : ( નીચે મેએ ) હું શું બાકુ, બહેન ? બની ગઈ છું ! આપ કાણુ હશે ? રમા : તારા વર ખરા ને, તેના ભાઈબંધની વહુ ! [વર શબ્દ પર રાજુ શરમાઈને આડું જોઈ જાય છે. રમા એનુ માઢું પકડીને ગાલે પીકી ચાળે છે, આછું મલકાય છે. ]