પૃષ્ઠ:Purnima.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક ત્રીજો:૯૯
 

અંક ત્રીજો : ૯૯ રાધી ! આ પાનેતર દુર્ગા : ( પેટી ઉઘાડી પાનેતર કાઢે છે) પહેરવાનું છે તારે... રમા : નાહીને હા..ભાભી ! રાજુ : હું તે। સવારમાં નાહી છું. રમા : એ જ ચાલે; આ તા લગનનું . નાણુ છે, સમજ્યાં ? જાવ, ફરી નાહી આવેા. પીઠી ચાળી છેને? અને પછી આ પાનેતર પહેરી આવેા...ચાલેા હું જ નવરાવુ. પાછાં એમ ને એમ સાડી બદલી આવો...ઊઠા... best one [રમા રાજુના હાથ ખેંચી, ઊભી કરી મંદિરની 1ી બાજુ પર લઈ જાય વિષય જાય છે. [ તેવામાં શાસ્ત્રીજી બહાર આવે છે.] શાસ્ત્રીજી : કેમ દુર્ગાબહેન ! રાજુ કર્યાં ગઈ? દુર્ગા : સ્નાન કરવા ગઈ છે. રમા એને લઈને ગઈ છે' શાસ્ત્રીજી : બહેન ! આજે તમે એક મહાન શુભ કાર્ય કરી રહ્યાં દાન કન્યાદાન છે. તમારે હાથે છે. શાસ્ત્રમાં મેટામાં મેટું આજે એ શુભ કાર્ય થરો... | અમણે રાત્રે વાત કરી દુર્ગા : મને તા મારા તા બધા બાળાનું જીવન સુધરતુ હાય શાસ્ત્રીજી : સાચી વાત છે, આપણે તે! એના ધારની હું સૂતી નથી. પણ ચાલ્યા ગયા ! એક અનાથ તા આપણે તે નિમિત્ત માત્ર ! બહેન ! મારા રઘુવીર બધું કરે છે; હાથ છીએ ! [ એવામાં રજની ઘરની બહાર નીકળે છે. ] ///// છું પછી કાંઈ જેવી તેવી વાત શાસ્ત્રીજી : કાં ભાઈ ! સાંજની બધી તૈયારી છે ને ? રજની : હા જી. અણુવર બન્યા છે! બજારમાં જાઉ છું; બધી વ્યવસ્થા કરતા આવુ શાસ્ત્રીજી : ભલે ભાઈ ! અને હાં, જે, આવ ને કહેજે કે શાસ્ત્રીજીએ ખાસ કહેવડાવ્યું છે કે પુત્ર સુમતરાયને ત્યાં જતા