પૃષ્ઠ:Purnima.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૨:પૂર્ણિમા
 

૧૦૨ : પૂર્ણિમા ચપકલાલ : ગજજ્બ થઈ ગયા આ તા! કાઈ પૂછનાર છે? Le શાસ્ત્રીજી : અરે, પણ ભાઈ! અહીં તે એક જ સ્ત્રી એવા પ્રકારની છે, અને તે પણ વૈશ્યા મટવા અહીં આવી છે. મેાહનલાલ : ડહાપણુ નહિં ચાલે, શાસ્ત્રીજી ! એને બહાર કાઢો. નહિ તે। માન નહિ રહે તમારુ! ચ'પકલાલ : હા હા, કાઢે અને અહીંથી, નહિ તા જેવા જેવી થશે ! શાસ્ત્રીજી ઃ એને હું કાણુ બહાર કાઢનાર ? પતિતપાવન રામના દરબાર સૌને માટે ખુલ્લા છે, ભાઈ! પર સંપર્ક {{ મેાહનલાલ : : આશા ભ્રષ્ટાચાર માંડયો છે તમે ? સમજી જાવ તા _ @ 00 સારું, નહિ તે... ચ‘પકલાલ : એમ નહિ માને સાડા ચમત્કાર વિના નમસ્કાર નહિ થાય ! એ જ વખતે ટાળામાંથી એક માણુસ પથ્થર ફેકે છે; શાસ્ત્રીજીના કપાળમાં વાગે છે. લેાહી વહેવા માંડે છે. સ્ત્રીએ ગભરાઈ જાય છે. દુર્ગાન રમા રાજુને લઈને મંદિરના બારણા પાસે ભરાઈ જાય છે. શાસ્ત્રી હસવા લાગે છે. ] તમારું સમાધાન થઈ ગયું ? 3. શાસ્ત્રીજી : ( હસતાં ) બસ ભાઈએ ? ગુસ્સા ઊતરી ગયેા હવે? મેાહનલાલ : જ તેા માથું ફૂટથુ છે. બહુ ગરબડ કરી તેા... શાસ્ત્રીજી : ભાઈએ ! મને સાંભળેા તા ખરા? આજે તા તમારે મહેાત્સવના દિવસ ગણવા જોઈએ. ચંપકલાલ : મશ્કરીમાં ) ગણિકાને મદિરમાં રાખી માટે કે ? શાસ્ત્રીજી ઃ એ ણિકાને આજે આપણે પત્ની બનાવીશુ. મેાહનલાલ : એ બનાવો એને તમારી પત્ની 1